Showing posts with label સુચના. Show all posts
Showing posts with label સુચના. Show all posts

Friday, 5 April 2013

આપના સી.આર.સી. હેઠળની શાળાઓના સ્કુલ રીપોર્ટ કાર્ડ ગુણોત્સવ પહેલા શાળાને પહોંચે તેવી વ્યવસ્થા કરવી. ગુણોત્સવ દરમ્યાન એસ.એમ.સી.ના સભ્યોની હાજરીમાં સ્કુલ રીપોર્ટ કાર્ડની માહિતીની પ્રસિદ્ધિ (જનવાંચન) થાય તે જરૂર છે.