Sunday 12 January 2014


આઇ.એ.એસ. ઓફિસરો તથા પ્રાંત અધિકારીશ્રી ગણાત્રા સાહેબે તા.૧૨/૦૧/૨૦૧૪ ને રવિવાર નાં રોજ બી.આર.સી. ભવનની મુલાકાત લીધેલ

















આર.જી.ટી. કોલેજ બી.એડ., એમ.એડ. નાં વિદ્યાર્થીઓની તા.૧૦/૦૧/૨૦૧૪ ને શનિવારનાં રોજ બી.આર.સી. ભવન ખાતે મુલાકાત લીધેલ
















Wednesday 8 January 2014


ખાનગી પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધ




Sunday 22 September 2013

ગણિત - વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૩-૧૪

તા.૧૧-૧ર/૦૯/૨૦૧૩ નાં રોજ બી.આર.સી. ભવન ખાતે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયેલ. 









ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત દરેક બાળકોને તમામ શિક્ષકો તરફથી જેટલા પણ આ પ્રદર્શન નિહાળવા આવેલ તેને એક એક લાડુ આપેલ.