Block News Letter

'વાવડ'

 બી.આર.સી. ભવનનું દર ત્રણ માસે બહાર પડતું સામાયિક ''વાવડ'' ડાઉનલોડ કરવા નીચે ક્લીક કરો.





વાવડ અંક-૧૧ ફેબ્રુ-૨૦૧૨

વાવડ અંક-૧૨ એપ્રિલ-૨૦૧૩



'હાઉક!'
        પોરબંદર જિલ્‍લાની તમામ પ્રાથમિક શાળાની શિક્ષણની નવી તરાહો, કાર્યક્રમો, યોજનાઓ, દિશા, દશા વગેરેનું નિરૂપણ થાય તેમજ શિક્ષણના નૂતન પ્રવાહોથી પોરબંદર જિલ્‍લો સુપેરે પરિચિત થાય, તેમજ બાળકો અને શિક્ષકોની સાહિત્‍યિક, સાંસ્‍કૃતિક રૂચિ વધે તેવા આશયથી સ્‍વખર્ચે રાણાવાવ બી.આર.સી.કો.ઓ. શ્રી લાખાભાઇ તથા 'ટીમ' દ્વારા 'હાઉક!' નામનું ત્રિ-માસિક મેગેઝિન શરૂ કરવામાં આવ્‍યું હતું. જેણે એક વર્ષ પૂરૂ કરી દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.


1 comment:

  1. ખુબ જ સરસ માહિતી મૂકી છે.ધોરણ ૧ અને ૨ ના પ્રવૃત્તિ રજીસ્ટરો મુકવા વિનંતી .

    ReplyDelete