Aushadhbag



ક્રમ
ગુજરાતી નામ
હિન્‍દી
સંસ્‍કૃત
ઉપયોગ
1
અગથીયો
અગસ્‍ત , હથિયા, અગસ્તિ
અગસ્‍ત્‍ય
આધાશીશી, પેટરોગ
2
અઘેડો
ચીરચીટા
અપામાર્ગ
ભસ્‍મક રોગ, સરળ પ્રસુતિ
3
અમરવેલ, આકાશવલ્લરી; આકાશવેલ; નિર્મૂળી
અમરબેલ
અમરવલ્‍લી
લોહી વિકાસ, ચામડીનારોગો
4
અરણી, શ્રીપર્ણી
અરની,ગળીયારી
અગ્નિમંથ,મંથનકાસ્‍ટ
તાવ,શરીરના સોજા
5
અરડૂસો
અરલુ, મહાલીમ્‍બ
અરલુ, મહાવૃક્ષ
ધનુર્વા ,સુવારોગ
6
અરડૂસી, ઘ્રાલી અરડૂસી; વાસક; વસિકા; અડ
અડુસા, બાકસ
વાસા
કફ,ઉધરસ,ક્ષય
7
અનંતમૂળ, ઉપલસરી, ધૂરીવેલ; નાની દૂધી; કાળી દૂધી;
ગૌરીસર સાલસા
સારીવા, અનંતમુળ
મૂત્રરોગ, ત્‍વચાનો રંગ સુધારવા
8
અર્જુન, સાજળ, સાદડો, કકુભ
અર્જુન , કાહુ
અર્જુન
હદયરોગ, ફેકચર
9
અરીઠા
રીઠા
અરીષ્‍ટક
કેશ રક્ષક , અંગદાહ
10
અંજીર
અંજીર
અંજીર રાજોડેંબર
શરીર પુષ્‍ટિ,પેટરોગ, કબજીયાત
11
આંકોલ
અંકોલ, ઢેરા
અંકોલ
વિષનાશક, ફુડપોઈઝન
12
આકડો
આક, અકવન
અર્ક
વાતરોગ, ચામડીના રોગ
13
આવડ
તરવલ
આર્વતકી , ચર્મરગા
દાંતરોગ, મારચોટ,મચકોડ
14
આંબો
આમકા પેડ
આમ્રવૃક્ષ
પાચનરોગ, શરીરપુષ્‍ટિ, લુ લાગવી
15
આદુ
અદરખ
આર્દક
શરદી-ઉધરસ, મંદાગ્નિ, અજીર્ણ
16
આમળા
આવલા
આમલક ધાત્રી
આખરોગ,વાળરોગ,આયુષ્‍ય વધારનાર
17
આંબા હળદર
આંબા હલ્‍દી
વન હરીદ્રા
પાચનરોગ, મૂ્રઢમાર, સોજો
18
અશ્વગંધા
અસગંધ
અશ્વગંધા
શકિતવર્ધક, વીર્યવૃઘ્‍ધિ, અનિદ્રા, લો બીપી
19
આમલી
ઈમલી
અમલીકા
લુ લાગવી, મારચોટ
20
એખરો
તાલમખાના
કોકીલાક્ષ
ધાતુપુષ્‍ટિ, યોનીસંકોચન
21
એલચો
બડી ઈલાયચી
સ્‍થૂલ એલા
મસાલા તરીકે, મૂત્ર કાષ્‍ટ
22
એરંડો
રેન્‍ડી, અંડી
એરંડ
વાતરોગ, અંડવઘ્‍ધિ , કબજીયાત
23
ઈન્‍દા્રમણા
છોડી ઈન્‍દ્રામણ
યેન્‍દીગવાસ્‍કિ
શીળસ, ઉંદરી, ચર્મરોગ (રેચક અને ઝેરી છે)
24
ઈંગોરીયા
હીંગોટ
ઈંગુદી
ખીલ , મુખની કાળાશ
25
ઉમરો , ઉમરડો
ગુલર
ઉદુમ્‍બર
ઝેર નાશક , વાજીકરણ
26
ઉટકંટો
ઉટકંટારા
ઉત્‍કંટક
અતિપ્રસવેદ, ઉટાટીયુ
27
ઉંદરકરણી
મુષ્‍કાની
આરવુપરણી
ગાંડપણ, કાટો કે કાચ વાગે ત્‍યાર
28
કદંબ
કદમ
કદંબ
મુખપાક, મુત્રકાષ્‍ટ
29
કરંજ
ડીઠોૈરી
કરંજ
દાત પેઢાના રોગ, રકતશોધકં
30
કડો, કારેખડો
કુડાછાલ
કુટજત્‍વક
રકતશોધક , અતિસાર,મરડો
31
કરેણ
કનેર
કરવીર
સાપ,વીછીનુ ઝેર , હરસ-મસા(ઝેરી હોય છે)
32
કરમદી
કરાંમ્‍દી
કરમર્દક
તૃષારોગ, ગરમીનો દાહ
33
કાંચનાર
કંચનાર
કાંચનાર
ગાઠ ,ગલગંડ, ગંડમાળ, રકતપિત
34
કાસુન્‍દ્રો
કસૈુદી
કાસમલ
સફેદકોઢ, બાળકોની આંચકી, હાથીપગો
35
કાંટા સરીયો
કટસરૈયા
સૈરેયક
વાળ વધારનાર, આમવાત
36
કીડામારી
કીડામારી
કીટમારી , ધ્રુમ્રપત્રા
ઋતુમા લાવનાર, પશ-ુપ્રાણીના જખ્‍મ
37
કૂબો
ગુમા
દોણપુષ્‍પી
આધાશીશી, મેલેરીયા
38
કુવાડીયો
પવાડ , ચકવડ
ચક્રમર્દ
લોહી વિકાર, ચમરોગ, ખસ-ખરજવુ , દાદર
39
કુવારપાઠુ
ગ્‍વારપાઠા
ધ્રુતકુમારી ,ગૃહકન્‍યા
દાજીજવુ , સંધીવા, સ્‍તનગાંઠ
40
કેતકી

વનકેતકી
કાનનો દુખાવો ,મુત્રકાષ્‍ટ
41
કેવડો
કેવડા
કેતક
હરસ,વાઈ- હિસ્‍ટીયા
42
કેળ
કેલ
કદલીવૃક્ષ
પેટરોગ, બહુમુત્રતા , વજનવધારનાર
43
કેરડો
કરીલ
કરીર
પાચક, વાયુરોગ, અથાણુ થાય
44
કોળકંદ , પાણકંદો
જંગલીપ્‍યાજ
વનપલાડુ
ચામડીના મસા, મ્ર્રત્ર રેચન
45
કંકોળા
ખેખસા
કકોરટકી
વાયુનુ મસ્‍તક શૂળ, સ્‍તનપીડા
46
કૌચા
કેવાંચ,કૌચ
કપીકચ્‍છુ, સ્‍વયંગુપ્‍તા
વાજીકર, ગર્ભધારણ , હાથની કંપારી
47
ખજૂર
ખજૂર
ખર્જુર
શકિતવર્ધક , લોહીવર્ધક, ઉંચાઈવર્ધક
48
ખણસલીયો,પીતપાપડો
પીતપાપડા ,સાહતારા
પર્પટ, વર્તીકત
અંગદાહ ,ભુખલગાડે
49
ખરખોડી, ડોડી,જીવંતી
જીવંતી,ડોડી
જીવંતીકા
દ્રષ્‍ટિ તેજ વધારે, ધાતુપુષ્‍ટી, આયુષ્‍યકર
50
ખરેટી,ખપાટ,બલા
ખરૈટી,બરીયારી
બલા,ખરવસ્‍ટીકા
બળપ્રદ, ઓજવધારનાર, સ્‍તંભક,ક્ષય-ટીબી
51
ખાખરો
ઢાક, ટેસુ કા પેડ
પલાસ
સંધીવા, મુત્ર સાફ લાવે, સંતાનપ્રાપ્‍તિ
52
લુણી
લોનીયા
ક્ષુદ્રામલ્‍લીકા
હાથ-પગની  બળતરા, વ્રણ-જખમ ંરુઝવનાર
53
ખીજડો
છોંકર,સફેદકીંકર
સમીવક્ષ , મંગલીયા
ખસ-ખરજવુ, ચામડી રોગ, પ્રમેહ-પ્રદર
54
ખેર
ખૈરવૃક્ષ
ખદીર
સફેદકોઢ, રકતત્રાવ , કાથોબને
55
ગરણીવેલો , ગોકરણી
કોયલ, અપરાજીતા
અપરાજીતા,વિષ્‍ણુકાંતા
સફેદકોઢ, હાથીપગો, ગર્ભપાત અટકાવવા
56
ગરમાળો
અમલતાસ
આરુવધ, કળીકર
કબજીયાત ,ચામડીરોગ, રકતપિત
57
ગલગોટા,હજારીગલ
ગેંદા
ઝંડુ
કામેચ્‍છા ઘટાડવા, મારચોટ મચકોડ
58
ગુલમહોર , ગલતુરો
ગુલતુરા

ફેફસારોગ,શ્વાસરોગ,
59
ગળજીભી,ભોયપાથરી
ગોબીયા
ગોજીહવા
મેલેરીયા તાવ, દંતરોગ
60
ગળો
ગીલોય
અમતા, ગડુચી
ત્રીદોષ શામક, તાવ, પેટરોગ, ડાયાબીટીશ
61
ગોરખગાંજો
કપુરીજડી
કપુરી
મૂત્રાશયની પથરી , કમળો
62
મધુનાશીની ગુડમાર
મેટાશીંગી,ગુડમાર
મધુનાશીની , અજગંધની
ડાયાબીટીશ નાશક
63
ગુલછડી,રજનીગંધા
ગુલશબ્‍બો
રજનીગંધા
સંગુધીપુષ્‍પ , કેશવૃઘ્‍ધિ
64
ગુલબાશ
ગુલબાશ
કૃષ્‍ણકેલી, સંઘ્‍યાકલી
વાજીકર, વાળકાઢવા માટે
65
ગુલદાવરી શુવંતી
ગુલડાબરી
શિવવલ્‍લાના,શેવંતી
કીડનીની પથરી, દાજીજવુ
66
ગુલાબ
ગુલાબ
શતપત્રી
ગરમીમા શરબત પીવુ , અતિ પરસેવો
67
ગુગળ
ગુગલ
ગુગ્‍ગુલ
મેદ નાશક, સંધીવાત, પુરક ઔષધ
68
ગોખરુ
ગોખરુ
ગોક્ષુરક
પથરી , પેશાબરોગ, શકિતદાયક રસાયન ઔષધ
69
ગોરસઆમલી,બખાઈ આમલી
ગોરખ ઈમલી
ગોરક્ષી
અમ્‍લપીત, ગરમીનો દમ
70
ગંગેટી,બાજોઠીયુ,ખપાટ
બડી ગંગેરન,ગુલસકરી
બૃહદનાગબલા
શકિતવર્ધક, મુત્ર-વીર્યદોષ,
71
ગુંદો
લીસોડા, નીસોરે
શ્‍લેષ્‍માતક
રકતદોષ, ગુદાભ્રુશ, મુત્રદાહ
72
ગુંદી , કટગંદી
છોટા લીસોડા
લઘુ શ્‍લેષ્‍માતક
સુકી ઉધરસ,ન્‍યુમોનીયા
73
ટીંડોરા, ઘોલી
કંડરી , તીરકોલ
બીંબીફલ , તેંડીકેરી
પાંડુરોગ, પેશાબમા રસી જવી
74
ચણીયાબોર
જળબેરી , કાટેબેર
ભુબદરી , અજપ્રિયા
હર્નિયા, શીળસ, ચામઠા
75
ચણોઠી
ગુંજા
ગુંજા
ઉંદરી, વાળ ઉગાડે છ, મુખરોગ
76
ચમારદૂધેલી,નાગલાદૂધેલી
ઉતરન
તમારેણી
ઉધરસ, સરળપ્રસવ
77
ચમલી
ચમેલી પુષ્‍પ
જાપીપુષ્‍પ
જીભના ચીરા, મુખપાક
78
ચીકુ
સેપોટી ચીકુ

ધાતુપૌષ્‍ટિક મુત્રદાહ ,
79
ચિત્રક , ચિત્રો
ચિતા, ચિત્રક
ચિત્રક , અનલ
સ્‍તનગાંઠ અર્જીણ
80
ચિમેડ
બનકુલથી ,બનાર
ચક્ષુસ્‍યા
આંખના રોગ
81
ચંદન (શ્વેત), સુખડ
સફેદ ચંદન
ચંદન
સૌદર્યવર્ધક, સંગંધી, રકતશોધક
82
ચંદન (લાલ), રતાંજળી
રકત ચંદન
રકત ચંદન,રકતસાર
રકતપિત, ચહેરાની કાળાશ
83
ચીોલભાજી ચંદનબાટવા
બડા બથુઆ
પંડીકા , ચિલીકા
બળવર્ધક, આંચકી નિવારક
84
ચંપો
સફેદ ચંપા
શ્વેતક્ષિર ચંપક
ચાંદી (શિફીલીશ), સંદરપુષ્‍પ
85
જળબ્રામ્‍હી,જળલીમડો
જલનીમ,બ્રમ્‍હી
જલનીમ્‍બ,લઘુબ્રામ્‍હી
માનસિક રોગ, અવાજબેસી જવો,
86
જામફળ
અમરુદ
મુદુફલ
શકિતદાયક , કબજીયાત
87
જાયફળ
જાયપત્રી
જાતિપત્રી
વાજીકર, સ્‍તંભક , સંધિવા-ગઠીયોવા
88
જાસુદ
ગુડહલ
જપા
સફેદવાળ ,માથાની ટાલ
89
પીલુ , જાળ
પીલુ છોટા, જાલ
પીલુ ,ગુડફલ
સંધીવા, આમવાત, કબજીયાત
90
જાંબુ
જામુન
કલેન્‍દ, જાંબે
મઘુપ્રમેહ, મુત્રરોગ, પથરી
91
જાંબુ (સફેદ)
ગુલાબજામુન
જામ્‍બુફલ
સારણગાંઠ, હોજરીના ચાંદા
92
જુઈ
જુહી
યુથિકા , ગણિકા
નાસુર, ભગંદર, મુખપાક
93
જેઠીમધ
મુલેઠી
યષ્‍ટિમધુ
કફઉધરસ, રસાયણ ઔષધ
94
ઝીપટો, ભરવાડો
ચીકટી, છીરછીટા
ઝીંઝીરીયા, કટકલી
મૂત્રાતીસાર, રકતઝાડા,
95
ટીંબરુ
તેન્‍દુ
તીન્‍દુક
લકવા, જીભ અચકાવવી
96
ટીટુ , તલવાર
સોનાપાઠા
સ્‍યોનક,કીટંક
સંધીવા, કમળો,ઘા રુઝવવા
97
મરવો
મરુવા
મરુબક ,મંજરીક
કૃમિનાશક , કર્ણશૂળ, પેઢાની પીડા
98
ડાભ ,દર્ભ, ડાભડો
કુશ, ડાભ
કુશ,દર્ભ
ઈન્‍દ્રીયમાથી રક્તસ્‍ત્રાવ, સગર્ભાશૂળ
99
ડીકામારી, માલણ
ડીકામાલી, કમરી
નાડીહીંગુ, હીંગપત્રી
વાયુરોગ, ચામડી રોગ,
100
વારાહી કંદ,ડુકકર કંદ
વારાહી કંદ
વારાહી કંદ
રસાયન, મંદકામ શકિત
101
તમાલપત્ર
તમાલપત્ર, તેજપતા
તમાલપત્ર, તેજપતા
તાવ, અર્જીણ, ઉદરશુળ
102
તરબુચ
તરબુજ
કાલીંગ, માંસફલ
પિતરોગ, અલ્‍મપિત ,ગરમીનુ ગાંડપણ
103
તાંદળજો
ચૌલાઈ
મેઘનાદ
વાતરક, રકતપિત,
104
તુલસી (રામ)
તુલસી
વૃંદા
શરદી-ઉધરસ, કફ ,તાવ, પવિત્ર અને પુજનીય છોડ
105
તુલસી (શ્‍યામ)
તુલસી
વૃંદા
ટાઈફોડ-સફેદ દાગ,
106
નીલગીરી, તૈલપરણી
નીલગીરી,યુકેલીપ્‍ટસ
એકલીપ્‍તો
શરદી,શળેખમ, ફલુ, નાકબંધ થઈ જવુ
107
થોર-હાથલીયો
નાગફની થુહર, હતાથુહર
કન્‍થારી, કંભરી
લીવર, બરોળ વિકાર, રકત વર્ધક
108
થોર-ચોધાર
થુહર, કાંટા થુહર
સ્‍નુહી, સુધા
મસા, શ્વાસ, ક્ષય
109
થોર-ત્રણધારીયો
તીધાર થુહર
વજ કંટક વજ ત્રીધારા
દાદર મટાડુ,સંધીવાત, નખલો
110
થોર-ખરસાણી
ખુરાશાની
સપ્‍તલા
વીછીનુ કરડ, શરીરના મસા
111
દાડમ
અનાર
દાડીમ
પાચન સુધારે, ઝાડા મટાડે, ગુદાભશ
112
દારુડી, સત્‍યાનાશી
સત્‍યાનાશી , ભડભાંડ
સ્‍વર્ણક્ષીરી,હેમદગ્‍ધા
નપુસંકતા, ચામડીના રોગ, આખનુ આંજણ બને
113
દ્રાક્ષ
દાખ , અંગુર
દા્રક્ષા
રકતવર્ધક , તાજગી દેનાર, અજીર્ણ, કબજીયાત
114
ઘરો
દુબ
દર્વા, શતર્વા
નસકોરી ફુટવી, રકતપ્રદર
115
ધતુરો
ધતુરા
ધતુર , કનક
શ્વાસ, હાથીપગો, બહેરાશ
116
નગોડ
સમ્‍હાલુ
નીર્ગુંડી
વાતરોગ, ગંડમાળ, સંધીવાત
117
નસોતર
નીશોથ
ત્રિવૃતરેયની
ઉતમ રેચક, વાતરક,જળોદર
118
નાગરવેલ
પાન
તાંબુલવલી, નાગવલ્‍લરી
પાચનકર્તા, મુખશુઘ્‍ધિ, શરદી-કફ
119
નાળીયેર
નારીયેલ
નારીકેલ, શ્રીફલ
શકિતદાયક, ધાવણ વધારે, પવિત્ર ફલ
120
નેપાળો
જમાલગોટા
જયપાલ
કબજીયાત ,આધાશીશી (અતિરેચક)
121
નોળવેલ
ચાંદમરુઆ
નાકુલી, સર્પાક્ષી
સર્પ, વીછી જેવા જીવના ઝેર પર
122
પપૈયુ
પપીતા
અરંડકરકટી
અર્જીણ, મેદસ્‍વીતા, ચેહરાની સંદરતા
123
પાન અજમો
અજવાયન પતા
પર્ણ પવાની
ગેર -વાયુ, અજીર્ણ , ભમરીનો ડંખ
124
પાતાલ ગારુડી
જલજમની
પાતાલ ગરુડ
અસ્‍થિભંગ, રકત વિકાર
125
પનરવો, પારીભદ
મંદાર, ફરહદ
પરિભદ્ર
કેન્‍સૃર-વાજીકર, કૃમિ
126
પારસ પીપળો
પારસ પીપલ
પારીસ,તુલ
પુત્રદાતા, ચર્મરોગ, વાળરોગ
127
પાલખ ભાજી
પાલક
પાલકીયા
પથરી, લોહી વર્ધક , વિષપ્રભાવ
128
પારીજાત
હારસીંગા
પારીજાર,હારશૃંગાર
સાયટીકા, વાજીકર, શરદી-કફ
129
પીપર
પાકર , પકડી
પ્‍લક્ષ, પરકટી
રકતપિત, રતવા
130
પીપળો
પીપલ
અશ્વત્‍થ , પીપલ
ગર્ભસ્‍થાપક , વાજીકર , ુમુખપાક
131
પીલુડી
મકોય
કાકમાચી
લીવર રોગ, જળોદર, હદયરોગ
132
ફળસ
કટહલ
કનસ , કંટકીફલ
હદયરોગ, કંઠ રોગ
133
ફંદિનો
ફુદીના
પુદીન
પાચનરોગ, પાચક ચટણી બને, કોલેરા
134
બકાયન, બકાયન લીમડો,
બકાયન
મહામીન
દુજતા હરસ, ચર્મરોગ ,મોઢાના ચાંદા
135
બહુફળી
ચેંચ
ચંચુ
સ્‍વપ્‍નદોષ, શીઘ્રપતન, પ્રદર , કમરપીડા
136
બહડા
બહેડા
બીભીતક
સફેદવાળ, કંઠરોગ, કફ-ઉધરસ
137
બાવળ
બબુલ
બબુલ -કીંકર
મુખપાક, ફ્રકચર , મોઢાના ચાંદા
138
બીજોરુ
બીજોરાનીમ્‍બું
માતુલુંગ
પેટરોગ, પાચકરોગ, મરડો
139
બીલી
બેલ
બીલ્‍વવૃક્ષ, શાંડીલ્‍ય
મરડો, ઝાડા ,પાચનરોગ
140
વીકળો, બેહેકળ
બેકલ
વીકંકત
કમળો, રકતવિકાર
141
બોરડી
બડે બોર,અજમેરી બોર
રાજબદર
રકત વર્ધક, કબજીયાત,
142
બોરસલી
મૌલસરી
બકુલ, કેશવ
દાંત મજબુત બનાવે, હરસ
143
બ્રામ્‍હી
બ્રામ્‍હી ,કોટયાલી
બા્રમ્‍હી, મંડુકપરણી
યાદશકિત વધારનાર,મગજની નબળાઈ
144
બીટકંદ
બીટ
રકતગંજન
રકતવર્ધક, વાજીકર
145
બારમાસી
સદાબહાર
સદાબહાર
ડાયાબીટીશ, લોહીવા, ભમરીનો ડંખ
146
ભાંગરો
ભાંગરા
ભૃંગરાજ
વાળરોગ, રસાયન, આયુષ્‍યવર્ધક
147
ભોય આમલી
ભુયઆમલી
ભુમિયા આમલકી
લીવર રોગ, કમળો
148
ભો રીંગણી
કટેલી
કંટકારી
કફ-શ્વાસ, દમ, ઉંદરી
149
મરડા સીંગ
મરોડ ફલ્‍લી
આર્વતકી, રંગલતા
અતિસાર, શિરોરોગ, મોતીયો
150
મરીયાદ વેલ
મરીયાદ બેલ
મરીયાદ વેલ્‍લી
જળોદર, અંગજકડન
151
મહુડો
મહુવા, મહુઆ
મધુક, ગુડપુષ્‍પ
વાય-ગાંડપણ, હીસ્‍ટીરીયા
152
માલકાંગણી
માલકાંગુની
જયોતિષમતી
યાદશકિત વધારનાર, નપુષંકતા
153
મીઠો લીમડો
મીઠાનીમ
મીષ્‍ટનીમ
ઉદરશૂળ, યાદશકિત, હોજરીની નબળાઈ
154
મીન્‍ઠી આવળ
ભુઈ ખાખસા , સોનામુખી
માર્કડીકા , અજશૃંગી
રેચક, કબજીયા-વાયુ
155
મામેજવો
છોટાા કીરાયતા
મામેજક
ડાયાબીટીશ , તાવ-ફલુ
156
મૃદંગ ફળ, કમરખ
કમરખ
કર્મરંગ , ધારાફલ
ગાંડપણ, અતિતૃષા, અલ્‍પધાવણ
157
મૃદુગપર્ણી ,મુખવેલ
વનમુંગ , મંગવની
મૃદંગપર્ણી
ઉપદંશ ,નબળીદ્રષ્‍ટિ
158
મહેદી
મહેંદી, હીના
મઘ્‍યન્‍તિકા, રંચકા
હાથપગમાં દાહ, તજા ગરમી
159
મોગરો
મોગરા વનમલ્‍લીકા
મલ્‍લીકા, રાજપુત્રી
ધાવણસુકવનાર,ગુમડાની રુઝ લાવે
160
મોગલી એરંડો
ભદંદંતી
ભદ્રદંતીકા
દાતના પેઢા, ભગંદર, રકતપિત
161
મોરવેલ
મુવા, મુરહરી
મુર્વા,ત્રિપર્ણી
ગંડમાળ, કોઢ, વાયુદોષ
162
મોસંબી
મોસંમી, મોસંબી
મધુજંબીંર ફલ
શકિતદાયક,થાક, નબળાઈ
163
રગતરોહિડો
રોહડા, રકતરોહિડા
રોહિતક, દાડીમપુષ્‍પક
મુઠમાર, રકતકણ બનાવેં
164
રત વેલીયો, રતવા વેલ
જલ પિપલી, ભુઈ ઓકરા
જલ પિપલી, મત્‍સ્‍યગંધા
વાસના ઘટાડવા, પીડાયુકત મૃત્ર ત્‍યાગ
165
રામફળ
રામફલ
રામફલ, ભવની
ઝાડા, મરડો,શ્રમ, થાક
166
રાયણ
ખીરની, ખીન્‍ની
રાજાદન,ક્ષીરીણી
ભષ્‍મક રોગ, મુખના કાળા ડાઘ
167
રામબાવળ, ગાંડોબાવળ
વિલાયતી બબુલ, કિકર
કિંકિરાટ,વિદેશી બબુલ
પ્રમેહ, મુત્ર રોગ, રકત વિકાર
168
રિસામણી,લજામણી
લખાલું, છુઈમુઈ
લજાલું, નમષ્‍કારી
યોનીભ્રંસ, ગુદાભ્રંસ
169
રૂફક્ષ
રૂફક્ષ
રૂફક્ષ, શિવાંક્ષ
હદય રક્ષક, બી.પી., પવિત્ર ફળ
170
1મણા,હનુમાનવેલ
1મણા,બંનકલની
1મણા, પુત્રદા
પુત્રદાતા,બાળકના પોષણ માટે
171
લાંબડી, લાંબડી
સિરીયારી, સફેદ મુર્ગા
શિતીવાર, સુનિષસ્‍ક
મુત્રરોગ, પથરી
172
લીચીફળ


લીવર મજબુત કરે, અંગ-નેત્રદા
173
લીંબુ(કાગદી)
નિમ્‍બુ,નિબુ
નિમ્‍બુક, લિમ્‍પાક
અજીર્ણ, મંદાગ્નિ, ત્‍વચા સોદર્ય
174
લીલી ચા, લેમન ગ્રાસ
હરિ ચાઈ, ગંધ તૃણ
સંગધ જાતૃણ
તાવમાં પરસેવો લાવે, ઉદર રોગ
175
લીંડીપીપર
પિપલી, પિપલ છોટી
પિપલી, માગધી
કફ, ઉધરસ, અપચો, મંદાગ્નિ
176
લીમડો
નિમ
નિમ, પ્રભફ્‍
રકત શોધક, તાવ, માથાની ઉદરી-ખોળો
177
લૂણી
કુલફા, નોના
લોણા,ઘોટીકા
ઉનવા, મુત્રદા, રકતપિત
178
વચનાગ
વચ્‍છનાગ, મીઠા તેલીયા
વત્‍સનામ, વિષ
કંઠમાળ, ખસ-ખરજવું-દાદર
179
વડ
બડ, બરગદ
વડ
દાંતનો દુઃખાવો, નપુંષકતા, પ્રમેહ
180
વાંદો
બાંદા, બંદાલ
બન્‍દાક, વૃક્ષરોહિણી
કર્ણશૂળ, ગર્ભસ્‍થાપન, તાવ-સોજા
181
વાપુંભા
કટણી, કરહી
કદમી
કૃમી, શરદી કફ, સર્પદંશ
182
વાયવરણો
વરુના, બરના
વરૂણ, રિકત સાત
પથરી, મુત્ર રોગ, વાયુ રોગથી અંગ જકડન
183
વાંસ
બાંસ
વંશ, વેણુ
સર્વ પ્રમેહ, બાળકોની ઉધરસ, બહુમુત્ર રોગ
184
વિંછુડો
ખંકાણી

હરસ, ગડમુમડ, જખમની રુજ
185
સપ્‍તપર્ણી,


મેલેરીયા તાવ પર, કુષ્ઠરોગ
186
સર્પગંધા


ઉન્‍માદ, અનિફ, હાઈ બીપી
187
સફરજન
સેવ, સેબ
સેવ, સિમ્‍બિતિકા
મેદસ્‍વિતા,ઝાડા-મરડો,શકિતદાતા,હદયની નબળાઈ
188
વળધારો,સમુદ્રશેષ
બિધારા
વ્રધદારુક, સમુદ્રશેષ
જખ્‍મની રૂઝ,શકિતવર્ધક
189
સરગવો
સહજન, મુજજા
શિગુ,શોભાંજન
વાતરોગ, મેદહર
190
સરપંખો
સરકોંકા
સરપુંજા, પિલહારી
ચામડીરોગ, પેટરોગ, અલ્‍મપિત
191
સરસડો
શિરીષ
શિરીષ
સોજા મટાડનાર શીરો રોગ
192
સંઘેસરો

સિઘ્‍ધનાથ, કુૃષ્‍ણચુડા
વિંછી ઝેર ઉપર, પેશાબ અટકાવ દૂર કરે
193
સાગ
સાગવાન, સાગોન
શાક, મહાપાત્ર
શીતપિત, પથરી, મેદરોગ
194
સાટોડી
પનર્નવા, ગદરપુરના
પુનર્નવા
સોજા, પથરી,મત્રરોગ, પેટરોગ
195
સાબુદાણા


તાવની નબળાઈ, ફરાળમાં,પિતદોષ
196
સાટલા,દૂધેલી
દુધી
દુગ્‍ધિકા,નાગાજુર્નિ
દમ,શ્વાસ,શ્વાસનળીનો સોજો
197
સીસમ
શિશપ
શીશપા, કૃષ્‍ણસારા
ચામડી રોગ, વર્ણ સુધારક,પ્રદર-પ્રમેહ રોગ
198
સીતાફળ
શરીકા, સીતાફલ
સીતાફલ,બટુજીજક
જુ-લીખ,ખોડો,હાઈ બી પી,ભસ્‍મક રોગ
199
સોપારી
સુપારી
પુગ, કમુક
મુખ દુર્ગંધ, આધાશીશી
200
સૂરજમુખી
ટૂરટૂજ,સોંગલી
આદિત્‍યભકતા, સૂર્યાવર્ગ
શ્વાસ, દમ,જુલાબ કરાવવા
201
શંખાવલી, શંખપુષ્‍પી
સંખાવલી
શંખપુષ્‍પિ,વિષ્‍ણુકાન્‍તા
યાદશકિત વધારવા, અનિદ્રા માટે
202
શતાવરી
શતવાર
શતાવર, બહુમૂલ
શરિરપુષ્‍ટિ,બળવર્ધક, અપસ્‍માર,ધાવણ વધારનાર, પ્રમેહ-પ્રદર
203
શીમળો
સેમલ, સંજાતી
શાન્‍મલી, તુલીની
ધાતુ પૌષ્‍ટિક, ખીલ, આંખોના કાળા ચકરડા
204
સેવન, સવન
ગંભારી
કાશ્‍મીરી, શ્રીપર્ળી
અલ્‍મપિત, રકતપિત,દાહ થવો,સુવારોગ
205
શિવલીંગી
ગડગુંડલ
ચિત્રફલા,શિવલીંગી
ગર્ભધારણ માટે
206
શેતુર
તુત, સપ્‍તતૂત
તુત, મધુપિપળી
દાહ, ગરમી, હદયની નબળાઈ
207
શેરડી
રુક્ષુ
રૂખ, નન્‍ના
કમળો, ગરમી, લૂ લાગવી ચકકર આવવા
208
હરડે
હરડ
હરિતકી, અજયા
સર્વરોગ હરનાર, કબજીયાત, અપચો
209
હરફા રેવડી, રાયઆમળી
હરકાશેરી, યલમેરી
લવલી,કોમલવકકલતા
અલ્‍સર,અપચો
210
હંસરાજ
હસપડી, શીગાંગી
હંસપડી ,શીગાંગી
ચર્મરોગ, કમળો,રક્ષવા
211
હળદર
હલ્‍દી, હર્દી
હરિદ્રા, નિશા
સૌદર્યવર્ધકરસોઈ મસાલા,મુઢમાર,મચકોડશરદી-ફલુ, ઉધરસ
212
આસોપાલવ
દેવહારી
કાષ્‍ટદાસ,નર અશોક
હાઈ બીપી,તાવ, લોહીવા
213
નાગફણી
સર્પિની
સર્પિની
સર્પના વિષ ઉપર
214
પરતવેલિયો
અરની
કચ્‍ચી, કચ્‍ચુ
પિત પ્રકોપ,કૃમિ,પેશાબની બળતરા
215
બીયો, હીરા દખલ
બિજયસાર, બીજસાલ અસન
બીજક, બંધકપુષ્‍પ
ડાયાબીટીશ, નેત્ર જયોતિ વધારવા,વિયારોગ
216
એલીફન્‍ટા



217
કાસદ



218
કેના



219
કોડીયુ



220
કટીંગ-લાડડ



221
ગાંડીવેલ(દરીયાઈ)



222
ઘા બુરી



223
ધીતી



224
ચીની ગુલાબ



225
જુરી



226
ટગર



227
ડમરો



228
તકમરીયા



229
દજાવેલ



230
પાંડુવેલ



231
ફગીયો(વિદારીકંદ)



232
બોગનવેલ



233
બદામ (મોટી)



234
બદામ (સુકોમેવો)



235
ભદ્રાક્ષ



236
મધુમાલતી



237
મયુરપંખ



238
મનીપ્‍લાન્‍ટ



239
રતનજયોત



240
સાતરાણી



241
રબ્‍બરપ્‍લાન્‍ટ



242
લસણવેલ



243
શતમુલી



244
ટીકોચા



245
વસંત



246
ડોલર



247
બટમોગરો



248
કેરડો



249
શકરીયા



250
દૂધેલી



251
ચરેલ



252
કચુરો



253
પથ્‍થર ચટા



254
કંઢેર



255
કોકુ



256
ખાજવાણી ખપાટ



257
ઓલીવ સ્‍પાઈ



258
શણ-ધોરવા



8 comments:

  1. ઔષધીય વનસ્પતિ અને તેના ઉપયોગો બાબતની ખુબ સરસ માહિતી ..અને ખાસ તો ઈ-ગવર્નેસ નો આ સારો ઉપયોગ..સૌને અભિનંદન...

    ReplyDelete
  2. ખુબ ખુબ અભિનંદન આવી માહિતી આપવા બદલ

    ReplyDelete
  3. ખૂબ ખૂબ અભિનંદન તમામ મિત્રો ને

    ReplyDelete
  4. કઈ વનસ્પતિ નો ઉપયોગ કઈ રીતે કરવો જેમકે પર્ણ પાન મૂળ કે છાલનો પ્રવાહી તરીકે કે પછી ચામડી પર લગાવવું

    ReplyDelete
  5. very useful information.. congr8s..

    ReplyDelete
  6. please send me your contact number so we can record your interview for radio

    ReplyDelete
  7. સરસ અને ઉપયોગી

    ReplyDelete