Library



પુસ્‍તકાલય
        રાણાવાવ તાલુકામાં સાહિત્‍ય સંવર્ધન સમિતિની ફેબ્રુઆરી માસમાં રચના કરવામાં આવી. આ સમિતિના તમામ સભ્‍યો શિક્ષકો છે. શિક્ષણના આ વ્‍યવસાયમાં પુસ્‍તકોનું મૂલ્‍ય અમૂલ્‍ય છે. જેથી આ વ્‍યવસાયના કસબીઓને યોગ્‍ય વિચારતીર્થ મળે તેવા આશયથી જન્‍મ થયો એક પુસ્‍તકાલય નિર્માણ કરવાનો.

        રાણાવાવ તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા એક નાટકની રચના કરવામાં આવી અને પછી એ નાટકને દરેક પે સેન્‍ટર શાળાઓમાં જઈ ભજવવામાં આવ્‍યું ત્‍યાં પ્રેક્ષકો તરીકે પણ પ્રાથમિક શાળાના શિક્ષકો હતા. આ નાટકના માધ્‍યમથી યોગ્‍ય ફાળો મળે તો સરસ પુસ્‍તકાલયનું નિર્માણ કરી શકાય તેવી અપીલ આ તકે શિક્ષકો પાસે કરવામાં આવી. જેને તમામ સારસ્‍વત મિત્રોએ વધાવી લીધી અને ખોબલા ભરીને ફાળો આપ્‍યો. રાણાવાવ તાલુકાની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો તરફથી રૂ.૧,૧૧,૧૧૧/- નું ભંડોળ એકઠું થયું.

        આ નાટકની રજૂઆત પોરબંદર તાલુકામાં પણ શિક્ષક સંઘના હોદેદ્દારોની મદદથી કરવામાં આવી ત્‍યાં પણ રૂ.૩૯,૦૦૦/- નો ફાળો એકઠો થયો. 


ક્રમ  પુસ્‍તકનું નામ લેખકનું નામ 
1 મૂઠી ઉચેરાં ગુજરાતીઓ  રજની વ્યાસ 
2 મારું જીવન એજ મારી વાણી - સાધના ભાગ-૧  નારાયણભાઈ દેસાઈ 
3 મારું જીવન એજ મારી વાણી - સાધના ભાગ-ર  નારાયણભાઈ દેસાઈ 
4 મારું જીવન એજ મારી વાણી - સાધના ભાગ-૩  નારાયણભાઈ દેસાઈ 
5 મારું જીવન એજ મારી વાણી - સાધના ભાગ-૪  નારાયણભાઈ દેસાઈ 
6 સરદાર ૫ટેલ  રાજમોહન ગાંધી 
7 સત્ય - જવાળા ભાગ-ર  જયંત ગાડીત 
8 સત્ય - દાવાનળ ભાગ-૪  જયંત ગાડીત 
9 સત્ય - ધુંધવાતો અગ્નિ ભાગ-૩  જયંત ગાડીત 
10 ઓશોનું કેવળણી દર્શન  સ્વામી આનંદ વૈરાગ્ય 
11 નંદનવદનનાં પારીજાત મનસુખલાલ સાવલિયા 
12 અગ્નિકુંડમાં ઊગેલું ગુલામ  નારાયણ દેસાઈ 
13 કૃષ્ણાવતાર - ૩  કનૈયાલાલ મુનસી 
14 કુંતી  રજનીકુમાર ૫ંડયા 
15 સંભવામિ ક્ષણે ક્ષણે ગુણવંત શાહ
16 જીવનમીમાંસા ભાગ-૧ હિરાલાલ બક્ષી
17 અકૂપાર ધ્રુવ ભટ્ટ
18 ગોકુળ રઘુવીર ચૌધરી
19 સિડની શેલ્‍ડન (રેંજ ઓફ એન્‍જલ્‍સ) મહેશ ગોહીલ
20 પારિજાત દિનકર જોશી
21 ચક્રથી સરખા સુધી દિનકર જોશી
22 ચૂડાસમા રાજવંશનો ઇતિહાસ ડો. વિક્રમસિંહ રાયજાદા
23 વરસોના વરસ લાગે મનોજ ખંડેરીયા
24 સંપૂર્ણ ક્રાન્‍તિના સ્‍વપ્‍ન દ્રષ્‍ટા (જયપ્રકાશ નારાયણ) જયપ્રકાશ નારાયણ (કાંતી શાહ)
25 હિંદી મહાસાગર નિતીન કોઠારી
26 અસૂર્યલોક ભગવતી કુમાર શર્મા
27 ધરતીનો ધબકાર દોલત ભટ્ટ
28 ધ ટ્રેઝર યોગેશ ચોલેરા
29 પ્રિયજન વિનેશ અંતાણી
30 પિતા-પપ્‍પા-ડેડી રતિલાલ બોરીસાગર
31 એકલવ્‍ય રઘુવીર ચૌધરી
32 આભૂષણ વિકાસ નાયક
33 બીજે ક્યાંક વિનેશ અંતાણી
34 તન તુલસી મન મોગેરા ડો. શરદ ઠાકર
35 શ્‍યામની બા અરુણા જાડેજા
36 સૌંદર્યની નદી નર્મદા અમૃતલાલ વેગડ
37 પિતા પહેલા ગુરૂ રમણલાલ સોની
38 ઝેર તો પીધા જાણી જાણી મનુભાઇ પંચોલી
39 કૃષ્‍ણનું જીવન સંગીત ગુણવંત શાહ
40 કેળવણીના રાષ્‍ટ્રીય ઋષિઓ મોતીભાઇ મ. પટેલ
41 બાલને કરીએ વહાલ ઈશ્વર પરમાર
42 ભજ ગોવિન્‍દમ્ મુઢમને ઓશો
43 સત્‍ય પાવક અગ્‍ની ભાગ-૧ જયંત ગાડીત 
44 નોલેજ નગરિયા જય વસાવાડા
45 ચાણક્ય નિતી મનસુખલાલ સાવલીયા
46 માતા - મહાતીર્થ મણલાલ સોની
47 સર્જનાત્‍મકતા ઓશો
48 તાઓ - તે - ચિંગ કિશોર ગોહીલ
49 મારી હકીકત કવિ નર્મદ
50 સુધા રસધારા (ઓશો વાણી) ઓશો
51 વીત્‍યાં વર્ષા જેમાં ડો. મોહન પંચાલ
52 રાજકારણ ગુજરાત (૧૯૮૯-૯૫) ચંદ્રકાંત બક્ષી
53 કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએ ઓશો
54 અમૃતવાણીનાં ઝરણાં ડો. દિપક કાશીપુરીયા
55 પંતગીયાની આનંદયાત્રા ગુણવંત શાહ
56 પ્રેરણાના અમીઝરણા ડો. દિપક કાશીપુરીયા
57 સીમ...... અસીમ (વિકાસની વાટે ઘાટે ગુજરાત) જયનારાયણ વ્‍યાસ
58 માણસ નામે ટહુકો ડો. શરદ ઠાકર
59 નારી ઓશો
60 સો સો સલામ સ્‍વર્ણિમ ગુજરાત ડો. ચંપકભાઇ ર. મોદી, ડો. બેલા. આર. શાહ
61 સ્‍વામી વિવેકાનંદ વિરેન્‍દર ગ્રોવર
62 બક્ષીનામા ચંદ્રકાંત બક્ષી
63 ટેલિસ્‍કોપ ચંદ્રકાંત બક્ષી (સંજય વૈદ્ય)
64 છ-અક્ષરનું નામ (રમેશ પારેખ) રમેશ પારેખ
65 ઊજાસ મોહમંદ માકડ
66 સ્‍પાર્ક પ્‍લગ ચંદ્રકાંત બક્ષી
67 રાત રાણી દેવેન્‍દ્ર પટેલ
68 અંતઃસ્‍ફુરણા ઓશો
69 પ્રેમ એટલે... ગુણવંત શાહ
70 સાયન્‍સ સમંદર જય વસાવાડા
71 સમન્‍વય વનરાજ પટેલ
72 જીવન ઊપનિષદ બાબાભાઇ પટેલ
73 સમજણના સૂર ભાર્ગવી દોશી
74 ઢાઇ અક્ષર પ્રેમ કા ગુણવંત શાહ
75 બાળ ઘડતરની પ્રયોગશાળા હસમુખ પટેલ
76 જાહેર શિસ્‍ત ડો. સંજીવકુમાર ગુપ્‍તા
77 સમજણના સૂર ભાર્ગવી દોશી
78 ઇગો (Ego) ચંદ્રકાંત બક્ષી
79 અગ્‍નિ કન્‍યા ધ્રુવ ભટ્ટ
80 કોકરવરણો તડકો ગુણવંત શાહ
81 રેવન્‍યુ સ્‍ટેમ્‍પ (અમૃતા પ્રીતમ ની આત્‍મકથા) જયા મહેતા
82 એન્‍ટન ચેખવ વિનોદ ભટ્ટ
83 તવારીખ ચંદ્રકાંત બક્ષી
84 સારા જહાં હમારા વિનોદ ભટ્ટ
85 તણખલાં (રવીન્‍દ્રનાથનાં મૌક્તિકો) જયંત મેઘાણી
86 પ્રિય નીકી ચંદ્રકાંત બક્ષી
87 દેવોનો ઘાટી ભોળાભાઇ પટેલ
88 આપ મુઆ પીછે ડૂબ ગયી દુનિયા... આદિત્‍ય વાસુ
89 મગન સોમાની આશા મણિલાલ પટેલ
90 હજરત મહંમદ અને ઈસ્‍લામ પંડિત સુંદરલાલ
91 ગબન પ્રેમચંદ
92 પ્રસન્‍નતાની પાંખડીઓ ફાધર વોલસ
93 ધૂમકેતુની શ્રેષ્‍ઠ વાર્તાઓ ધૂમકેતુ
94 મરક મરક રતિલાલ બોરીસાગર
95 ગીતા અને કુરાન પંડિત સુંદરલાલ
96 વિશ્વના અમર હાસ્‍ય પ્રસંગો પી. પ્રકાશ વેગડ
97 ત્‍યારે કરીશું શું ? (ટોલસ્‍ટોય લેખિત) નરહરિ દ્વારકાદાસ પરીખ
98 અમર હાસ્‍ય નિબંધો વિનોદ ભટ્ટ
99 બુધ્‍ધ અને મહાવીર કિશોરલાલ મશરૂવાળા
100 ગોફણથી અણુબોમ્‍બ વિજયગુપ્‍ત મોર્ય
101 બાળ ઘડતરની કેળીપર હસમુખ પટેલ
102 ઘડતર અને ચણતર નાનાભાઈ ભટ્ટ
103 જ્યાં રહો ત્‍યાં મહેકતા રહો નીલમ પરીખ
104 વિનોદની નજરે વિનોદ ભટ્ટ
105 ઊપક્રમ ચંદ્રકાંત બક્ષી
106 વસેટરા વિનોદ ભટ્ટ
107 વર્ગ એજ સ્‍વર્ગ રાઘવજી માઘડ
108 મેળો માવજી મહેશ્વરી
109 હની મૂન ચંદ્રકાંત બક્ષી
110 લા મિઝરેબલ્‍સ મનસુખ કાકડિયા
111 ગાંધીની કાવડ હરીન્‍દ્ર દવે
112 સામયિકતા (યુવાનોની સામે શ્રેણી) ચંદ્રકાંત બક્ષી
113 અજાતશત્રુ લિંકન મણિભાઇ દેસાઈ
114 અમર પ્રવાસ નિબંધો ભોળાભાઈ પટેલ
115 મડિયાની શ્રેષ્‍ઠ વાર્તાઓ ચુનીલાલ મડિયા
116 ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી
117 વીર સિંહ જયમલ પરમાર
118 નિર્મલા પ્રેમચંદ
119 પ્રેમની પરીકથાઓ ભૂપત વડોદરીયા
120 ચાંદ ડૂબે તો પ્રીતમ જાગે ભૂપત વડોદરીયા
121 જયંત નારળીકરની વિજ્ઞાન કથાઓ - ધૂમકેતુ ભરત પાઠક
122 અનાશક્તિ યોગ મહાત્‍મા ગાંધી
123 ઝળહળ ઝાકળ મહેન્‍દ્ર છત્રારા
124 અનાશક્તિ યોગ મહાત્‍મા ગાંધી
125 અમર શેર ડો. એસ.એસ. રાહી
126 રજકણ ધૂમકેતુ
127 સાહસ યુવાનોને સપ્રેમ શ્રેણી ચંદ્રકાંત બક્ષી
128 દિશા તરંગ ચંદ્રકાંત બક્ષી
129 અનાશક્તિ યોગ મહાત્‍મા ગાંધી
130 સોટી વાગે ચમચમ વિનોદ ભટ્ટ
131 પ્રિયકાન્‍ત પરીખની મન પસંદ વાર્તાઓ પ્રિયકાન્‍ત પરીખ
132 ઊઘડ્યાં દ્વાર અંતરનાં ડેવિડ અર્લ પ્‍લેટ્સ (સોનલ પરીખ)
133 અંધારમન (ભાગ-૨) વર્ષા પાઠક
134 અંધારમન (ભાગ-૧) વર્ષા પાઠક
135 ભારતીય સંસ્‍કૃતિમાં આવું કેમ ? આદિત્‍ય વાસુ
136 ક્યાંક મળયાનું યાદ વર્ષા પાઠક
137 શુક્ર  મંગળ (ભાગ-૧) કાજલ ઓઝા વૈદ્ય
138 શુક્ર  મંગળ (ભાગ-૨) કાજલ ઓઝા વૈદ્ય
139 ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્‍ઠ વાર્તાઓ ચંદ્રકાંત બક્ષી
140 ધ ગન્‍સ ઓફ નેવરોન અશ્વિની ભટ્ટ
141 અંતઃસ્‍ત્રોતા ચુનીલાલ મડિયા
142 આશાનું પ્રભાત ડો. મહેન્‍દ્ર સંઘવી
143 અનાશક્તિ યોગ મહાત્‍મા ગાંધી
144 અનાશક્તિ યોગ મહાત્‍મા ગાંધી
145 મશાલ ચંદ્રકાંત બક્ષી
146 ચંદ્રકાંત બક્ષી (એકતલાતાના કિનારા) ચંદ્રકાંત બક્ષી
147 હું એક ભટકતો શાયર છું શેખાદમ આબુવાલા
148 ક્લોઝઅપનું સ્‍માઇલ પ્‍લીઝ ચંદ્રકાંત બક્ષી
149 રીફ મરીના ચંદ્રકાંત બક્ષી
150 મેઘધનુષ્‍ય ચંદ્રકાંત બક્ષી
151 આધન ચંદ્રકાંત બક્ષી
152 બોધ કથા - ચોટ કથા ઓશો
153 ઇન્‍ડિયા ૨૦૨૦ ડો. એ. પી. જે. અબ્‍દુલ કલામ
વાય એસ. રાજન
154 શબ્‍દપર્વ ચંદ્રકાંત બક્ષી
155 મારા સપનાનું ભારત ડો. એ. પી. જે. અબ્‍દુલ કલામ
શિવતાણુ પિલ્‍લે
156 સીમ....અસીમ જયનારાયણ વ્‍યાસ
157 પોટ્રેઇટ ગેલેરી (ભાગ-૧) દિગંત ઓઝા
158 પોટ્રેઇટ ગેલેરી (ભાગ-૨) દિગંત ઓઝા
159 માહિતી અને મનોરંજન જય વસાવાડા
160 કોઈ કહેતુ નથી. નીતિન વણામા
161 સુવાક્ય સંચય નવનીત મદ્રાસી
162 હેરી પોટર અને પારસમણી જે. કે. રોલીંગ
163 શ્રીકૃષ્‍ણનું સરનામું દિનકર જોશી
164 ગુર્જર લક્ષ્‍મી ગુણવંતરાય આચાર્ય
165 કોનો વાંક ક. મા. મુન્‍શી
166 ગુજરાતનો જય ઝવેરચંદ મેઘાણી
167 દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય
168 રાજકારણ ભારત (૧૯૮૯-૧૯૯૫) ચંદ્રકાંત બક્ષી
169 દર્શન વિશ્વ ચંદ્રકાંત બક્ષી
170 સૌંદર્યની નદી નર્મદા અમૃતલાલ વેગડ
171 સંસ્‍કૃતિ સરિતા બંસીધર શુકલ
172 સમણાં સાથે સવાર રમેશ ઠાકર
173 કેલિડોસ્‍કોપ મોહમદ માંકડ
174 શ્રી ગુરૂજી એક સ્‍વયં સેવક નરેન્‍દ્ર મોદી
175 શ્‍યોરલી યુઆર જોકીંગ મિ.ફેયનમેન એડવર્ડ હચિંગ્‍સ
176 દેશ પરદેશ ચંદ્રકાંત બક્ષી
177 શૂન્‍યમાંથી સર્જન રશ્‍મિ બંસલ
178 મારી શિક્ષણગાથા રાઘવજી માઘડ
179 નાઝી નરસંહાર કુમાર નવાથે
180 તમા અદમ ટંકારવી
181 સીમ...અસીમ (વૈશ્વિક સમુદાયમાં ભારત) જયનારાયણ વ્‍યાસ
182 સાહસ ઓશો
183 ઓ હેન્‍રી' ની સદાબહાર વાર્તાઓ પરેશ વ્‍યાસ
184 ખાવું પીવું રમવું... ચંદ્રકાંત બક્ષી
185 સેક્યુલર મિજાજ ગુણવંત શાહ
186 લોકમાન્‍ય ટિલક ડો. કાલિદાસ મહેતા
187 વિનોબા સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
188 અરદેશર ગોદરેજ મહેન્‍દ્ર છત્રારા
189 સ્‍ટીવ વોઝ નિયાક મનીષ આચાર્ય
190 ગિજુભાઇ સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
191 ડો. રાધા કૃષ્‍ણન પ્રસાદ બ્રહ્મભટ્ટ
192 વોલ્‍ટ ડિઝની હરેશ ધોળકીયા
193 કાકા કાલેલકર સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
194 ઝવેરચંદ મેઘાણી સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
195 નારી જીવન વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
196 ગાંધીજી સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
197 ફાધર વાલેસ સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
198 ઊમાશંકર જોષી સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
199 વિશ્વના અણઊકેલ રહસ્‍યો ચંદ્રમૌલિ વિદ્યાલન્‍કાર
200 ચંદર કાન્‍તિ પટેલ
201 કિશોરલાલ મશરૂવાળા સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
202 કસ્‍તૂરી કાન્‍તિ પટેલ
203 પાંદડે પાંદડે રવિ... મહેશ દવે
204 મનુભાઇ પંચોળી સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
205 પાંદડે પાંદડે દીવા મહેશ દવે
206 સ્‍વામી આનંદ સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
207 કેસર કાન્‍તિ પટેલ
208 પાંદડે પાંદડે પ્રીત મહેશ દવે
209 પાંદડે પાંદડે ઝાકળ મહેશ દવે
210 પાંદડે પાંદડે ગીત મહેશ દવે
211 પાંદડે પાંદડે મોતી મહેશ દવે
212 પાંદડે પાંદડે પ્રકાશ મહેશ દવે
213 પાંદડે પાંદડે જ્યોતિ મહેશ દવે
214 પાંદડે પાંદડે કિરણ મહેશ દવે
215 પાંદડે પાંદડે સ્‍મિત મહેશ દવે
216 પાંદડે પાંદડે સંગીત મહેશ દવે
217 પાંદડે પાંદડે રેખા મહેશ દવે
218 સોનાના વૃક્ષો મણિલાલ હ. પટેલ
219 પાંદડે પાંદડે લીલા મહેશ દવે
220 લાલ લજપતરાય જિતેન્‍દ્ર પટેલ
221 બાબુ ગુરૂદત્ત સિંહ મહાદેવભાઇ ધોરિયાણી
222 અથશ્રી ગુગલ કથા વિરલ વસાવડા
223 તાત્‍યા ટોપે ઇન્‍દુમતી સેવડે
224 ચંદ્રશેખર આઝાદ સત્‍ય શકુન
225 મોતી ચારો ડો. આઇ. કે. વીજળીવાળા
226 ઇસલામનો પયગમ વિનોબા
227 અમે મહેફીલ જમાવી છે શાહબુદીન રાઠોડ
228 આદતથી સફળતા સફળતાની આદત રાજુ અંધારિયા
229 સેક્સ મારી દ્રષ્‍ટિએ ગુણવંત શાહ
230 આશાનાં અંકુર સોનલ પરીખ
231 ભગવંતો-મહાત્‍માઓ-સંતોના પ્રેરક પ્રસંગો નિલેષ મહેતા
232 હેતની હેલી હેતલ સૌંદરવા
233 સાચને નદી આંચ સુધા મુર્તિ
234 રાષ્‍ટ્રના તેજોવંત ઘડવૈયા એલ. વી. જોશી
235 યોગ-દિપ-છાંયા ડો. રક્ષાબેન પ્રહલાદ દવે
236 લાઇફસ્‍ટાઇલ ગુરૂ માર્યા સ્‍ટુઅર્ટ હિંમત કાતરિયા
237 પ્રેમનો આસવ હેતલ સૌંદરવા
238 દેવું તો મર્દ કરે શાહબુદીન રાઠોડ
239 ઇન્‍ટરનેટ કોર્નર કરંડિયો વિકાસ નાયક
240 લાગણીઓનો સંવાદ સોનલ પરીખ
241 સ્‍વામી શ્રધ્‍ધાનંદ હસમુખ રાવળ
242 ઓટોમોબાઇલ પિતામહઃ હેન્રી ફોર્ડ કેયુર કોટક
243 સપનાઓનો સોદાગર સ્‍ટીવન સ્‍પિલબર્ગ કિન્‍તુ ગઢવી
244 તમે અને તમારું નીરોગી બાળક ડો. રઈશ મનીઆર
245 સબસે ઊંચી પ્રેસ સગાઈ શાહબુદીન રાઠોડ
246 અમૃતનો ઓડકાર ડો. આઇ. કે. વીજળીવાળા
247 અંતરનો ઊજાસ ડો. આઇ. કે. વીજળીવાળા
248 સાહસવીર રિચાર્ડ બ્રાન્‍સન વિરલ વસાવડા
249 વાહ દોસ્‍ત વાહ શાહબુદીન રાઠોડ
250 અથશ્રી ટોયોટા કથા વિરલ વસાવડા
251 દુર્ગા ભાભી ડો. આરતી પંડ્યા
252 વિશ્વનો પ્રથમ બિઝનેસ ટાયકન - રોકફેલર કિન્‍તુ ગઢવી
253 ઊંચે હજી ઊંચે કાલિન્‍દી શહેરી
254 વર્ગ - મારું સ્‍વર્ગ શ્રીમતી પુષ્‍પાબહે શાહ
255 અથશ્રી એપલ કથા મનીષ આચાર્ય
256 મૈત્રીની મિરાત રમેશ પુરોહિત
257 નાશા સાહેબ પેશ્વા ડો. કાલિદાસ મહેતા
258 જતીન બાધા નટવર ગોહેલ
259 મંગલ પાંડે અનીતા ગૌડ
260

261 ઊર્જા પ્રહલાદ છ. પટેલ
262 કનૈયાલાલ મુન્‍શી મધુસુદન પારેખ
263 મોગરાની વેણીમા સુરેશ વિઠલાણી
264 આત્‍માનું અમૃત સોનલ પરીખ
265 કેસરી સિંહ શિવદાન ગઢવી
266 ભગત સિંહ ડો. સુભાષ રસ્‍તોગી
267 શ્રી અરવિંદ ગુણવંત શાહ
268 હુંફનો સ્‍પર્શ હેતલ સૌંદરવા
269 નાનજી કાલીદાસ મહેતા મહેન્‍દ્ર છત્રારા
270 મોતીની માળા સોનલ પરીખ
271 અબ્રાહમ લિંકન પ્રદીપ પંડિત
272 જે. કે. રોલીંગ દિનેશ રાજા
273 સુધા મૂર્તિ તેમજ તમારું અંજવાળું સોનલ મોદી
274 સ્‍નેહનું સૌંદર્ય સોનલ પરીખ
275 હૈયા નો હરખ સોનલ પરીખ
276 હુ મૂવડ માય ચીઝ ? સ્‍પેન્‍સર જોહનસન
277 લોકશાહી રક્ષા વ્‍યાસ
278 વોલમાર્ટના સ્‍થાપક સેમ વોલ્‍ટન દિનેશ રાજા
279 વિસ્‍મયજનક શોધકો અને શોધ શાંતિલાલ જાની
280 સત્‍યની સોનોગ્રાફી પ્રો. પ્રિ.કાન્‍તિ પટેલ
281 લાલ હરદયાળ વિષ્‍ણુ પંડ્યા
282 અહંભાવમાંથી મુક્તિ એ જ યથાર્થ કર્તવ્‍ય જે. કૃષ્‍ણમૂર્તિ
283 સપ્‍તપદી ઊમાશંકર જોશી
284 નોરતાનું રહસ્‍ય નરોત્તમ પલાણ
285 વંચિતોનો વિકાસ માહિતી ખાતુ
286 સ્‍વામી વિવેકાનંદ મુકુલ કલાર્થી
287 વિશ્વના શ્રેષ્‍ઠ હાસ્‍ય પ્રસંગો પ્રકાશ વેગડ
288 ઘરે ઘરે ગીતામૃત ગુણવંત શાહ
289 સ્‍વામી રામતીર્થ મુકુલ કલાર્થી
290 માદામ ક્યુરી મુકુલ કલાર્થી
291 શૈખાદમ ગ્રેટાદમ વિનોદ ભટ્ટ
292 જવાહરલાલ નહેરુ મુકુલ કુલાર્થી
293 લિયો ટોલસ્‍ટોય મુકુલ કલાર્થી
294 શિક્ષક, શિક્ષણ અને કેળવણી કરસનદાસ લુહાર
295 મહાત્‍મા ગાંધીજી મુકુલ કલાર્થી
296 લોકમાન્‍ય ટિળક મુકુલ કલાર્થી
297 રામકૃષ્‍ણ પરમહંસ મુકુલ કલાર્થી
298 જોડણીમા ભૂલ થાય એવા ૧૦૦૦ શબ્‍દો શાંતિલાલ શાહ
299 સરદાર વલ્‍લભભાઇ પટેલ મુકુલ કલાર્થી
300 મુરખ રાજ લિયો ટોલ્‍સ્‍ટોય
301 ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર મુકુલ કલાર્થી
302 ધર્મપુત્ર લિયો ટોલ્‍સ્‍ટોય
303 મિ. પ્‍લે બોય હ્યુ હેફનર હિમ્‍મત કટારિયા
304 ગુંજન માહિતી ખાતુ
305 વિદાય વેળાએ મહેન્‍દ્ર મેઘાણી
306 કાળની કેળીએ ડો. આઇ.કે. વીજળીવાળા
307 ચોથા વાંદરાનું ચિંતન રોહિત શુકલ
308 ડીસ્‍કવરી ઓફ ટ્રુ સેલ ઓલ ઇન્‍ડિયા મેગેઝીન
309 સર્વોદય મોહનદાસ ક. ગાંધી
310 સીમાંત સ્‍તંભ માહિતી ખાતુ
311 વૈશ્વિકરણ અને લોકતંત્ર માહિતી ખાતુ
312 વિદેશમાં વસતા ભારતીય સાથે લગ્‍ન કરનાર માટેની માર્ગદર્શીકા માહિતી ખાતુ
313 ઇતિહાસની અટારીએથી.... માહિતી ખાતુ
314 ચાફેકર બંધુઓ.... માહિતી ખાતુ
315 સોરઠિયા રબારી માહિતી ખાતુ
316 અશો જરધુષ્‍ટ્ર એવરદ એ.ડી. દાબુ
317 યાત્રાધા દ્વારકા માહિતી ખાતુ
318 ભાતીગળ લોક જીવન મહેર કોમનું માહિતી ખાતુ
319 સેમ પ્રિત્રોડા હસમુખ ગજ્જર
320 ઘરેલુ હિંસા અધિનિયમ - ૨૦૦૫ માહિતી ખાતુ
321 નવી પેઢી - નવો સંકલ્‍પ સલામત માર્ગ માહિતી ખાતુ
322 ઈશુ ખ્રિસ્‍ત કિશોરલાલ ઘનશ્‍યામલાલ મશરૂવાલા
323 અનુસુચિત જાતિ કલ્‍યાણની યોજનાઓ માહિતી ખાતુ
324 તૃષ્‍ણા લિયો ટોલ્‍સ્‍ટોય
325 કોકેસસ નો કેદી લિયો ટોલ્‍સ્‍ટોય
326 ગણિતમાં સંખ્‍યાઓની સરગમ પ્રભુલાલ દોશી
327 કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએ ગુણવંત શાહ
328 કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએ ગુણવંત શાહ
329 માં હરીન્‍દ્ર દવે
330 પ્રવાસી પિરામિડનો ડો. ધીરૂભાઇ ઠાકર
331 જીવાદોરી લિયો ટોલ્‍સ્‍ટોય
332 તણખામાંથી ભડકો લિયો ટોલ્‍સ્‍ટોય
333 સાચી જાત્રા લિયો ટોલ્‍સ્‍ટોય
334 કસ્‍તુરી કાન્‍તિ પટેલ
335 જ્યાં પ્રેમ છે ત્‍યાં પ્રભુ છે જ લિયો ટોલ્‍સ્‍ટોય
336 ગુજરાત માહિતી ખાતુ
337 ગુજરાતની અસ્‍મિતાના જ્યોતિધરો માહિતી ખાતુ
338 આયના માં કોણ છે શેખાદમ આબુવાલા
339 ઓ હેન્‍રી ની સદાબહાર વાર્તાઓ પરેશ પ્ર. વ્‍યાસ
340 રામાયણ ગુણવંત શાહ
341 અત્તરની સુગંધ દેવેન્‍દ્ર પટેલ
342 રાજ સમાજ રત્‍નો વિરલ વસાવાડા
343 અધોર નગારાં વાગે ભાગ-૧ મોહનલાલ અગ્રવાલ
344 કુળ કથાઓ સ્‍વામી આનંદ
345 પંચામૃત અભિષેક ભૂપત વડોદરિયા
346 કેળવણીનો કોયડો મોતીભાઇ પટેલ
347 હૈયે વાત જિંદગીની ભૂપત વડોદરિયા
348 મહામાનવ મહાવીર ગુણવંત શાહ
349 આલા ધાધલનુ ઝીઝાવદર ચુનીલાલ મીડિયા
350 કલા - ખેલરત્‍નો વિરલ વસાવડા
351 નહીંતર યોગેશ જોશી
352 જે. કૃષ્‍ણમૂર્તિ ની જીવનકથા બબાભાઇ પટેલ
353 બે અક્ષર જિંદગીના ભૂપત વડોદરિયા
354 સ્‍ટોપર ચંદ્રકાંત
355 પ્રકૃતિથી પરમાત્‍મા કિશોર દેસાઇ
356 મુક્ત ગગનનું મસ્‍ત પંખી ઓશો જીવન દર્શન
357 ઓઘોર નગારા વાગે ભાગ-૨ મોહનલાલ અગ્રાવાલ
358 શ્વેત કાગળ લીલી લાગણી ડો. શરદ ઠાકર
359 મોસમ એકબીજાની કાજલ ઓઝા વૈદ્ય
360 ગુર્જરધરાનાં ગૌરવગાન ડો. ચંપકલાલ મોદી
361 બાંધ - ગઠરિયા, ૧-૨ ચંદ્રવદન સી. મહેતા
362 કલા ખેલ રત્‍નો વિરલ વસાવડા
363 વાણી તેવુ વર્તન ફાધર વાલેસ
364 ડોક્ટરની ડાયરી - ૧ ડો. શરદ ઠાકર
365 રૂપલે મઢી છે સારી રાત દેવેન્‍દ્ર પટેલ
366 સોનેરી પડછાયા જિંદગીના ભૂપત વડોદરિયા
367 નેપથ્‍ય ચંદ્રકાંત બક્ષી
368 પ્રીતમ આન મીલો વલ્‍લભ નાંઢા
369 આંસુભીના અક્ષર ડો. શરદ ઠાકર
370 જાહેર શિસ્‍ત રાજીવકુમાર ગુપ્તા
371 વિદાય વેળાએ કિશરોલાલ મશરૂવાળા
372 દર્પણમાં દોડતા ચહેરા પરાજિત પટેલ
373 વકૃત્ત્વકળા એક સાધના ધિરેન્‍દ્ર રેલીયા
374 રણમા ખીલ્‍યુ ગુલાબ ડો. શરદ ઠાકર
375 નીંદર સાચી સપનાં જૂઠા શેખાદમ આબુવાલા
376 પ્રબુધ્‍ધ પંચામૃત કાન્‍તિ ભટ્ટ
377 રા' ગંગાજળિયો ઝવેરચંદ મેઘાણી
378 સુરેશ દલાલ નિર્મિશ ઠાકર
379 મોરારીબાપુની શિક્ષણ સંહિતા મોરારીબાપુ
380 ઇન્‍દ્રધનુ ૧૦૧ ભૂપત વડોદરિયા
381 ડોક્ટરની ડાયરી - ૨ ડો. શરદ ઠાકર
382 અન્‍ડરલાઇન ચંદ્રકાંત બક્ષી
383 ભીતર ભીનું આકાશ ડો. શરદ ઠાકર
384 મહાભારતનાં મૂલ્‍યોની શોધ ડો. રવીન્‍દ્ર શોભાગે
385 ડોક્ટરની ડાયરી ડો. શરદ ઠાકર
386 વૈર વૈભવ શૌરભ શાહ
387 સંબંધ પણ ઊમેરો જરા સારવારમાં ડો. શરદ ઠાકર
388 માડી હું કલેક્ટર થઇશ કિશોર ગૌડ
389 અંજવાળે ધર્માત્‍મા અંધારે શેતાન/ચંદ્રમણિ  મનસુખ કાકડિયા
390 મને બધુ આવડે M.B.A. આર. ડી. પટેલ
391 મનની વાત સુધા મૂર્તિ
392 લોહીના આંસુ વિશ્વાસ પાટિલ
393 સંસ્‍કૃતિ સરિતા બંસીધર શુકલ
394 ભીતર રવ નટુ ચાળી
395 એકાકી રજનીકાંત સોની
396 ચાલુ છું મંજિલ નથી શેખાદમ આબુવાલા
397 આર-પાર યોગેશ જોશી
398 એક ને એક ત્રણ શેખાદમ આબુવાલા
399 સાહિત્‍ય અને સર્જન ચંદ્રકાંત બક્ષી
400 જમાલ પુરથી જર્મની શેખાદમ આબુવાલા
401 આદમની આડવાન શેખાદમ આબુવાલા
402 સપનાની હવેલી ડો. શરદ ઠાકર
403 આઝાદી પહેલાં ચંદ્રકાંત બક્ષી
404 શેષ-વિશેષ હરકીશન મહેતા
405 હું કોનારક શાહ ચંદ્રકાંત બક્ષી
406 લીલાં પીળાં પર્ણો પ્રિયકાન્‍ત પરીખ
407 માતૃ વદનાં પ્રવિણભા મધુડા
408 ઇમોશન્‍સ રમેશ પારેખ
409 મૌન-રાગ કાજલ ઓઝા-વૈદ્ય
410 મીરા ચંદ્રકાંત બક્ષી
411 એક ફૂલગૂલાબી સાંજે પ્રિયકાનન્‍ત પરીખ
412 પ્રેમનું બીજું નામ પ્રિયકાનન્‍ત પરીખ
413 અ રોમાન્‍સ વીથ કેઓસ નિશાંત કૌશિક
414 ખુલ્‍લા પગે યાત્રા દિલિપકૌર ટિવાણા
415 દરિયા ડૂબ્‍યા સાત પ્રિયકાન્‍ત પરીખ
416 યોગ - વિયોગ - ભાગ-૧ કાજલ ઔઝા વૈદ્ય
417 યોગ - વિયોગ - ભાગ-૨ કાજલ ઔઝા વૈદ્ય
418 યોગ - વિયોગ - ભાગ-૩ કાજલ ઔઝા વૈદ્ય
419 કોઇ સપનાંને ખરીદો ભાગ-૧ વર્ષા પાઠક
420 કોઇ સપનાંને ખરીદો ભાગ-૨ વર્ષા પાઠક
421 હાર્ટ બીટ અંકિત ત્રિવેદી
422 સુપ્રિયા આનંદ ભૂપત વડોદરિયા
423 લવ... અને મૃત્યુ ચંદ્રકાંત બક્ષી
424 આંખોમાં પગલી ગુલાબની તુષાર શુકલ
425 મિસ્‍વાત ભૂપત વડોદરિયા
426 મારા જીવનનાં સ્‍મરણો બી.એસ. કાપડિયા
427 આંખોમા એકવેરિયમ તુષાર શુકલ
428 અગન પિપાસા કુન્‍દનિકા કાપડીયા
429 લીલુડી ધરતી ભાગ-૨ ચુનીલાલ મિડિયા
430 યાતના પ્રિયકાન્‍ત પરીખ
431 નવી ધરતી પ્રિયકાન્‍ત પરીખ
432 સન્‍નાટાનું - સરનામું ભાગ-૧ કાજલ ઓઝા વૈદ્ય
433 સન્‍નાટાનું - સરનામું ભાગ-૨ કાજલ ઓઝા વૈદ્ય
434 સૂર્ય ચંદ્રના પડછયા ભાગ-૨ પ્રિયકાન્‍ત પરીખ
435 દૂધનાં લોહીના ટીપાં ચંદ્રકાન્‍ત બક્ષી
436 સૂર્ય ચંદ્રના પડછયા ભાગ-૧ પ્રિયકાન્‍ત પરીખ
437 ધરતીની આરતી સ્‍વામી આનંદ
438 વિચાર અને સંદર્ભ મનીષ આચાર્ય
439 શખ્‍સ પ્રિયકાન્‍ત પરીખ
440 મોત્‍સાર્ટ અને બીથોવન અમિતાભ મિડિયા
441 એક અને એક ચંદ્રકાંત બક્ષી
442 સંબંધ તો આકાશ કાજલ ઔઝા વૈદ્ય
443 સુગંધનો રંગ પ્રિયકાન્‍ત પરીખ
444 પ્‍યાસી ધરતી પ્‍યાસો ગગન પ્રિયકાન્‍ત પરીખ
445 અજાણી રેખાઓ ભૂપત વડોદરિયા
446 નિર્દેશ પ્રિયકાન્‍ત પરીખ
447 સમી સાંજે ઊગ્‍યો સૂરજ પ્રિયકાન્‍ત પરીખ
448 ઝેર જ્યારે નીતરી જાય આચાર્ય વિજય રત્‍ન સુંદર સુરી
449 એક ટુકડો આસમાન પ્રિયકાન્‍ત પરીખ
450 ઘડી તકડો ઘડી છાંય પ્રિયકાન્‍ત પરીખ
451 સ્‍નેહ સૃષ્‍ટિઃ સ્‍નેહરશ્‍મિનું સંક્ષિપ્‍ત આત્‍મકથા પ્રસાદ બ્રહ્મભટ્ટ
452 દોરયો એક તરસનો ભાગ-૧ કાજલ ઓઝા વૈદ્ય
453 દોરયો એક તરસનો ભાગ-૨ કાજલ ઓઝા વૈદ્ય
454 અંતરમાં આંટો નટુ માળી
455 હથેળી પર બાદબાકી ચંદ્રકાંત બક્ષી
456 પિયા બિન આવત નાહિ ચૈન પ્રિયકાન્‍ત પરીખ
457 સોનેરી સાગરની રૂપેરી માછલી પ્રિયકાન્‍ત પરીખ
458 કવિતા સુરેશ દલાલ
459 બારમાસી પ્રિયકાન્‍ત પરીખ
460 ભદ્રલોક પ્રિયકાન્‍ત પરીખ
461 મિલન પ્રિયકાન્‍ત પરીખ
462 લવર્સ કલબ ભૂપત વડોદરિયા
463 આકાર ચંદ્રકાંત બક્ષી
464 આંસુધમાં ડૂબી એક નૌકા ભૂપત વડોદરિયા
465 આયનામાં કોણ છે... ભાગ-૧ વર્ષા પાઠક
466 આયનામાં કોણ છે... ભાગ-૨ વર્ષા પાઠક
467 સપનાં લીલાંછમ પ્રિયકાન્‍ત પરીખ
468 ચિંતનને ચમકારે કૃષ્‍ણકાંત ઉનડકટ
469 લખી રાખે આરસની તકતી પર આચાર્ય વિજય રત્‍ન સુંદર સુરી
470 દ્વારકા રઘુવીર ચૌધરી
471 સુરખાબ ચંદ્રકાંત બક્ષી
472 દ્વિધા પ્રિયકાન્‍ત પરીખ
473 સંગાથે કોતરેલું નામ તુષાર શુકલ
474 ડૂબતો સૂરજ પ્રિયકાન્‍ત પરીખ
475 તરણા ઓથે ડુંગર ઈશ્વર પટેલીકર
476 ક્રમશઃ ચંદ્રકાન્‍ત બક્ષી
477 ગંધ-સુગંધ પ્રિયકાન્‍ત પરીખ
478 કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણી
479 વિનોદ' ની નજરે વિનોદ ભટ્ટ
480 કાલ અને આજ ચંદ્રકાન્‍ત બક્ષી
481 પૂર્ણ અપૂર્ણ - પૂર્વાર્ધ કાજલ ઓઝા વૈદ્ય
482 પૂર્ણ અપૂર્ણ - ઉત્તરાર્ધ કાજલ ઓઝા વૈદ્ય
483 બંધ મુઠ્ઠીમાં સૂરજ પ્રિયકાન્‍ત પરીખ
484 ગુજરાત સલ્‍તનતનાં સિક્કાઓ અને રાજકીય ઇતિહાસ સમીર પંચાલ
485 NO MATTER WHAT ડો. હંસલ બચેચ
486 સિદ્ધાર્થ હરમાન હેસ
487 ખાલી ખિસ્‍સે મેળામાં ભૂપત વડોદરિયા
488 કાંચનમૃગ ભૂપત વડોદરિયા
489 અગનઝાળનું ફૂલ પ્રિયકાન્‍ત પરીખ
490 મનની બાયપાસ સર્જરી સૌરભ શાહ
491 સુખને એક અવસર તો આપો ફિલ ર્બાસમન્‍સ અનુ. રમેશ પુરોહિત
492 લખી રાખો આસરનની તકતી પર આચાર્ય વિજય રત્‍ન સુંદર સુરી
493 ખોજ પ્રિયકાન્‍ત પરીખ
494 શોક-પ્રતિશોધ પ્રિયકાન્‍ત પરીખ
495 નમું ને હાસ્‍ય બ્રહ્મને...(વિનોદભટ્ટની ઉત્તમ હાસ્‍ય રચનાઓ) સં. રતિલાલ બોરીસાગર
496 ખુશ્‍બૂ પ્રિયકાન્‍ત પરીખ
497 સાત દરિયા સ્‍નેહના ડો. શરદ ઠાકર
498 ભીતર ધૂધવે સાત સમંદર પ્રિયકાન્‍ત પરીખ
499 લક્ષ્‍યબિંદુ પ્રિયકાન્‍ત પરીખ
500 દાસ્‍તાન પ્રિયકાન્‍ત પરીખ
501 લય-પ્રલય ભાગ-૧ હરકિસન મહેતા
502 લય-પ્રલય ભાગ-૨ હરકિસન મહેતા
503 લય-પ્રલય ભાગ-૩ હરકિસન મહેતા
504 દ્રોપદી કાજલ ઓઝા વૈદ્ય
505 હેલ્‍ધી બ્રેકફાસ્‍ટ સાધના ઠક્કર
506 માનવીના મન પુલ્‍કર ગોકાણી
507 શોધ શોધ તું ભીતર શોધ ઓશો
508 વિદ્યાની વ્‍યથાકથા મોતીભાઇ મ. પટેલ
509 મનનાં મેઘધનુષઃ શમણાંની ક્રાંતિનું યુગલ ગાન ગુણંવત શાહ
510 ઇડલી, ઓર્કિડ અને મનોબળ વિઠ્ઠલ વ્‍યંકટેશ કામન અનુ. અરુણા જાડેજા
511 જતા જાયે એકતારા વિઠ્ઠલ 'રાય'
512 આહ! જિંદગી વાહ! જિંદગી કાન્‍તિ ભટ્ટ
513 આધ્‍યાત્‍મનાં સમીઝરણાં ભાસ્‍કર પારેખ
514 સુખનું સરનામું હરેશ ધોળકિયા
515 વાસંતીયોગ ગુણવંત ઉપાધ્‍યાય
516 સુબોધ કથાઓ ડો. દીપક પટેલ
517 ડીપ્રેશન ડો. હંસલ બચેચ
518 વિશ્વનું શિલ્‍પ - સ્‍થાપત્‍ય ડો. થોમસ પરમાર
519 મહાન સૂફી સંતો રેવતુભા રાયજાદા
520 ૧૯૪૭-૧૯૯૭ નરેશ શાહ
521 યાત્રાઃ ગુરુકુળ થી વિદ્યાલય જેઠાભાઇ એમ. પટેલ
522 સત્‍ય ઘટનાનાં જીવન-ઝરણાં મનસુખલાલ ઉપાધ્‍યાય
523 મૌજ અને શોખ ચંદ્રકાન્‍ત બક્ષી
524 મેનેજમેન્‍ટઃ પડકારો અને પ્રતિભાવો ધવલ મહેતા
525 આપણાં રાષ્‍ટ્રીય પ્રતીકો રક્ષા મહેન્‍દ્ર વ્‍યાસ
526 નળાખ્‍યાન (મહાકવિ પ્રેમાનંદ રચિત) અજિત સરૈયા
527 ભારતની કર્મભૂમિ જયા મહેતા
528 ચાલો, પા...પા... પગલી ભરીએ ભાલચંદ્ર દવે
529 જીવનની માવજત કાન્‍તિલાલ કાલાણી
530 ભગવત - ગુણભંડાર રાજેન્‍દ્ર દવે
531 પ્રજ્વલિત માનસ એ.પી.જે. અબ્‍દુલ કલામ અનુ. યશોમતી પટેલ
532 નારી સંસ્‍કારું ગોકુળધામ અનુરાધા દરોસરી
533 સ્‍ટીલ ફ્રેમ ફારુક નાઇકવાડે
534 નિરુપમ શીતલ અર્ચન સનત ત્રિવેદી
535 મહારથી - મહાનુભાવો સાથે સીધી બાત નરેશ શાહ
536 પાયાનો પર્યાયકોશ ડો. મફતલાલ ભાવસાર
537 કાજલ ઓઝા-વૈદ્યની વાર્તાઓ કાજલ ઓઝા વૈદ્ય
538 સાવધાન ! પૃથ્‍વી ગરમ થઇ રહી છે ડો. પરેશ રે. વૈદ્ય
539 જીજ્ઞાસા - જવાબો બંસીધર શુકલ
540 પ્રકીર્ણ મોહમ્‍મદ માંકડ
541 નિરુપમ સ્‍નેહ - સૂરી સનત ત્રિવેદી
542 યુગવંદના ઝવેરચંદ મેઘાણી
543 મારો ગધેડો ક્યાંય દેખાય છે? શાહબુદ્દીન રાઠોડ
544 નજરાણું માહિતી બ્‍યુરો
545 જંગલ પ્રજાસત્તાક વર્તમાન
પ્રાણી કથા
વિક્રમ નરેન્‍દ્ર
મૂકેશ મોદી
546 ૬૪ લેખો ચંદ્રકાન્‍ત બક્ષી
547 શબ્‍દ અને સાહિત્‍ય ચંદ્રકાન્‍ત બક્ષી
548 આવકાર મોહમ્‍મદ માંકડ
549 અવસર આવ્‍યા આંગણે રમણીક અગ્રાવત
550 નોખી માટીના જીવ સુધા મૂર્તિ
551 ઝેર જ્યારે નીતરી જાય છે. આચાર્ય વિજય રત્‍ન સુંદર સુરી
552 સ્‍ત્રી અન કવિતા ચંદ્રકાન્‍ત બક્ષી
553 આંતરમનની આંટીઘૂટી ડો. પી. ટી. ભીમાણી
554 નારીઃ વિચારોનું મોરપીંચ્‍છ અનુરાધા દેરાસરી
555 અદમ ટંકારવીની ગઝલોની ચોપડી અદમ ટંકારવી
556 મૌજ અને શોખ ચંદ્રકાન્‍ત બક્ષી
557 સંવાદો અને નાટકો શાંતિલાલ અ. થાનકી
558 તાંદુલ - પોરબંદરનાં કવ/િઓનો કાવ્‍ય સંગ્રહ કલરવ સાહિત્‍ય વિકાસ ટ્રસ્‍ટ - પોરબંદર
559 ગાંધીની ચંપલ ગુણવંત શાહ
560 હું અને તું ડો. પ્રશાંત ભીમાણી
561 પ્રેમ એક પૂજા ભૂપત વડોદરિયા
562 સ્‍ત્રી વિષે ચંદ્રકાન્‍ત બક્ષી
563 ગુલાબદાસ બ્રોકરનછ શ્રેષ્‍ઠ વાર્તાઓ ડો. મોહનભાઇ પટેલ
ડો. યશવંત ત્રિવેદી
564 પાણીમાં પડછાયા ભાગ-૨ વર્ષા પાઠક
565 પાણીમાં પડછાયા ભાગ-૧ વર્ષા પાઠક
566 કોઇ પ્રેમ કરે કોઇ પૂજા ડો. શરદ ઠાકર
567 સુવાક્ય - સાગર રમણલાલ સોની
568 દીકરી વહાલનો દરિયો વિનોદ પંડ્યા, કાંતિ પંડ્યા
569 સરદાર પટેલ રાજમોહન ગાંધી
570 ધ્રૂમવેધ ભાગ-૧ ચૌધરી અત્તરસિંહ વર્મા
571 ધ્રૂમવેધ ભાગ-૨ ચૌધરી અત્તરસિંહ વર્મા
572 અનન્‍યા પ્રીતિ દવે
573 ભારતની આવતીકાલ નંદન નીલેકણી
574 જેફ્રી આર્ચર પાથ્સ ઓફ ગ્‍લોરી જેફ્રી આર્ચર
575 ચક્રવર્તી ગૂજરો ક. મા. મુનશી
576 તણખા મંડળ ૩-૪ ધૂમકેતુ
577 મહાત્‍મા અને ગાંધી ચંદ્રકાન્‍ત બક્ષી
578 ઇન્‍ડીયાઃ ફ્રોમ મીડનાઇટ ટુ ધ મીલેનીયમ શશી થરુર
579 જિબ્રાનની જીવનવાણી ડો. ભરત ગરીવાલા
580 પરથમ પગલું માંડીયું વર્ષા અડાલજા
581 ડો. રામમનોહર લોરૂયા શતાબ્‍દી વંદના દિગંત ઓઝા
582 મારું સત્‍ય અંકિત ત્રિવેદી, હર્ષ બ્રહ્મભટ્ટ
583 સુખ - મારી દૃષ્‍ટિએ અનિલ ચાવડા
584 વજ્જર ગઢ ગુણવંતરાય આચાર્ય
585 નગરી શોભાવતી ગુણવંતરાય આચાર્ય
586 સારંગ દેવ ગુણવંતરાય આચાર્ય
587 સામંતસિંહ બીહોલા ગુણવંતરાય આચાર્ય
588 સરગોસ ગુણવંતરાય આચાર્ય
589 હરારી ગુણવંતરાય આચાર્ય
590 રફી મંજિલ રેખા શ્રોફ
591 ધ્રુવદેવી ધૂમકેતુ
592 કર્ણાવતી ધૂમકેતુ
593 અગ્‍નિગર્ભા પૃથિવી પ્રિતી દવે
594 ગુર્જરેશ્વર કુમારપાલ ધૂમકેતુ
595 સળગતી નદી કમલેશ્વર
596 સમ્રાટ ચંદ્રગુપ્ત ધૂમકેતુ
597 ચંદ્રગુપ્ત મોર્ય ધૂમકેતુ
598 સમ્રાટ ચંદ્રગુપ્ત ધૂમકેતુ
599 રણને તરસ ઝરણની પ્રિયકાન્‍ત પરીખ
600 ચૌલા દેવી ધૂમકેતુ
601 જીવનપંથ ધૂમકેતુ
602 મગધ સેનાપતિ પુષ્‍પમિત્ર ધૂમકેતુ
603 પ્રિયદર્શી અશોક ધૂમકેતુ
604 રાજ સંન્‍યાસી ધૂમકેતુ
605 રાજ કન્‍યા ધૂમકેતુ
606 નાથીકા દેવી ધૂમકેતુ
607 વાચિની દેવી ધૂમકેતુ
608 મહારાજ્ઞી કુમારદેવી ધૂમકેતુ
609 કામ સૌરભ ગૌતમ શર્મા
610 ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત ભાગ-૧ ધૂમકેતુ
611 ભારત સમ્રાટ સમુદ્રગુપ્ત ભાગ-૨ ધૂમકેતુ
612 પરમાણુથી પરમાત્‍મા સુધી દેવેશ મહેતા
613 જ્ઞાતથી અજ્ઞાત તરફ દેવેશ મહેતા
614 વાત મારી, ને તમારી વર્ષા પાઠક
615 જીવનનું જાગરણ દેવેશ મહેતા
616 અજ્ઞાત જગતમાં એક ડોકિયું દેવેશ મહેતા
617 પુરુષાર્થ અને શ્રધ્‍ધાનો સંગમ ભૂપત વડોદરિયા દિનકર પંડ્યા
618 સાર્થ ગુજરાતી જોડણી કોશ ગુજરાત વિદ્યાપીઠ
619 બૃહદ અંગ્રેજી-અંગ્રેજી-ગુજરાતી શબ્‍દકોશ મનસુખ કાકડિયા
620 મનદુરસ્‍તી ડો. પ્રશાંત ભીમાણી
621 ક્યાં ગઇ એ છોકરી એષા દાદાવાળા
622 આંધીઓમાં પણ ચગે એ જિંદગી બી.એન. દસ્‍તુર
623 શૂન્‍યથી સૃષ્‍ટિ શૂન્‍ય પાલનપુરી
624 સુભાષચંદ્ર બોઝ વેરિન્‍દર ગ્રોવર
625 ભીમરાવ રામજીરાવ આંબેડકર વેરિન્‍દર ગ્રોવર
626 વિમલાજી જીવનસાધકની યાત્રા વિષ્‍ણુ પંડ્યા
627 રાજવી કવિ કલાપી ડો. ધનવંત શાહ
628 ઓધાર-૧ અશ્વિની ભટ્ટ
629 ઓધાર-૨ અશ્વિની ભટ્ટ
630 કરામત અશ્વિની ભટ્ટ
631 કટીબંધ ભાગ-૧ અશ્વિની ભટ્ટ
632 કટીબંધ ભાગ-૨ અશ્વિની ભટ્ટ
633 કટીબંધ ભાગ-૩ અશ્વિની ભટ્ટ
634 આખેટ-૩ અશ્વિની ભટ્ટ
635 આખેટ-૧ અશ્વિની ભટ્ટ
636 લજ્જા સન્‍યાસ અશ્વિની ભટ્ટ
637 આયનો અશ્વિની ભટ્ટ
638 અંગાર ભાગ-૧ અશ્વિની ભટ્ટ
639 અંગાર ભાગ-૨ અશ્વિની ભટ્ટ
640 અંગાર ભાગ-૩ અશ્વિની ભટ્ટ
641 વિનોદ ભટ્ટ શ્રેષ્‍ઠ હાસ્‍યરચના વિનોદ ભટ્ટ
642 શેષ-વિશેષ હરકિશન મહેતા
643 અર્થ પ્રિયકાન્‍ત પરીખ
644 જખ્‍મ પ્રિયકાન્‍ત પરીખ
645 પ્રવાહ પ્રિયકાન્‍ત પરીખ
646 માણસ નામે ગુનેગાર હરકિશન મહેતા
647 ચૂંદડી (ગૂર્જર લગ્‍નીગીતો) ઝવેરચંદ મેઘાણી
648 પાપ - પશ્ચાતાપ હરકિશન મહેતા
649 તમારા વિનાના શહેરમાં કાજલ ઓઝા વૈદ્ય
650 કાલે સૂરજને કહેજો કે દિનકર જોષી
651 નાગ મંડલ વિભાવરી વર્મા
652 અજિત ભીમદેવ ધૂમકેતુ
653 સ્‍મરણોને સથવારે ગુલાબદાસ બ્રોકર
654 દિલાવર પાશા ગુણવંતરાય આચાર્ય
655 લીલી નસોમાં પણખર ચંદ્રકાન્‍ત બક્ષી
656 આંખનું કાજળ ગાલે ઘસ્‍યું મુધુસૂદન પારેખ
657 ધૂમ્ર લોચન નટવર ગોહેલ
658 શાણાં સંતાનો રઘુવીર ચૌધરી
659 લગ્‍નની આગલી રાતે ચંદ્રકાન્‍ત બક્ષી
660 ભાવ-પ્રભાવ વિનોદ શાહ
661 વર્ષાભીની રાત પ્રિતી દવે
662 રેડિયો લવ-લાઇન વિભાવરી વર્મા
663 ઘરમાં ગામ રઘુવીર ચૌધરી
664 સ્‍વપ્‍ન પુરૂષ અમૃત પરમાર
665 આભંગ ચંદ્રકાન્‍ત બક્ષી
666 રોમા ચંદ્રકાન્‍ત બક્ષી
667 વેર - વિખેર ભાગ-૧ કિરણ રાયદડેરા
668 વેર - વિખેર ભાગ-૨ કિરણ રાયદડેરા
669 લાલ કવર અવિનાશ પરીખ
670 રજકણ ધૂમકેતુ
671 અસીમ પ્રતીક્ષા પ્રીતિ દવે
672 અડધે રસ્‍તે કનૈયાલાલ મુન્‍શી
673 સાહિત્‍ય વિચારણા ધૂમકેતુ
674 આપણા શ્રેષ્‍ઠ નિબંધો સુરેશ દલાલ, જયા મહેતા
675 રહસ્‍યની પેલે પાર બ્રેન્‍ડા બાર્નલી
676 પિયારી કાનન ગુણવંતરાય આચાર્ય
677 મારી કરમ કથા અજિત કૌર
678 ભૂપત વડોદરિયાની ૨૭ ચુંટેલી વાર્તાઓ રાધેશ્‍યામ શર્મા
679 ટાગોરની શ્રેષ્‍ઠ વાર્તાઓ પ્રસાદ બ્રહ્મભટ્ટ
680 પ્રિય જિંદગી સૌરભ શાહ
681 કંઇક ખૂટે છે. સૌરભ શાહ
682 કથા કહો ઊર્વશી - ભાગ-૧ દિલીપ કૌર ટિવાણા
683 કથા કહો ઊર્વશી - ભાગ-૨ દિલીપ કૌર ટિવાણા
684 સોરઠી બારવટીયા ઝવેરચંદ મેઘાણી
685 બૈરી બાપ રે બાપ ! લલિત લાડ
686 ધી સેવન્‍થ સીક્રેટ ઇરવીંગ વોલેસ અનુ. ઉપેન ભટ્ટાચાર્ય
687 મહાજાતિ ગુજરાતી ચંદ્રકાન્‍ત બક્ષી
688 સાઇલન્‍સ ઝોન ગુણવંત શાહ
689 સત્‍યના પ્રયોગો અથવા આત્‍મકથા મો.ક.ગાંધી
690 કોને રંગ દેવા બાપલભાઇ ગઢવી
691 અમેરિકા અમેરિકા ચંદ્રકાન્‍ત બક્ષી
692 ફીનિક્સ પંખી દલિપ કૌર ટિવાણા અનુ. મોહન દાંડીકર
693 ઢાલની ત્રીજી બાજુ હર્ષદ પંડ્યા 'શબ્‍દપ્રીત'
694 મડિયાની શ્રેષ્‍ઠ વાર્તાઓ ચુનીલાલ મડિયા
695 મારી સંઘર્ષકથા કમલેશ્વર અનુ. મોહન દાંડીકર
696 મડિયાના પ્રતિનિધિ નિબંધો ડો. બળવંત જાની
697 આથમણે ઊગ્‍યું જીવન ! નટુ માળી
698 સૌ સૌનો ધરમ દુર્ગેશ શુકલ
699 ક્રાંતિકારીઓનું છળભર્યું જગત Jane Austen અનુ. મનસુખ કાકડિયા
700 પોમ્‍પેઇના આખરી દિવસો કથા બે નગરની Lord Lytton,Charles Dickens
701 મધ્‍યબિંદુ કાજલ ઓઝા વૈદ્ય
702 ધ લાસ્‍ટ ફ્રન્‍ટિયર એલિસ્‍ટર મેકલીન અનુ. અશ્વિની ભટ્ટ
703 ભગવાન તારું શું થશે ગણવંતરાય આચાર્ય
704 જીવનનું આકાશ.... શ્રેણી ક્રમ ચંદ્રકાન્‍ત બક્ષી
705 કેટલાં પાકિસ્‍તાન કમલેશ્વર અનુ. મોહન દાંડીકર
706 હાથનાં કર્યાં હૈયે વાગ્‍યા અદૃશ્‍ય માનવ મનસુખ કાકડિયા
707 મધુવાર્તાઓ વિષ્‍ણુદેવ પંડિત
708 ઇતરજન હસરત સયાની
709 વૃક્ષમંદિરની છાયામાં ગુણવંત શાહ
710 તું એક ગુલાબી સપનું છે શેખાદમ આબુવાલા
711 અધુરું તપ ભૂપત વડોદરિયા
712 બુદ્ધિધન બીરબલ રામચંદ્ર ઠાકુર
713 ઓફ બીટ અંકિત ત્રિવેદી
714 બીજું યૌવન ભૂપત વડોદરિયા
715 ભવ્‍ય બેબીલોન હોટલ કાળઝાળ કૂતરો Arnold Bennett Sir Anther conan Doyle
716 ઇસપની વાર્તાઓ રતિલાલ સં. નાયક
717 વારતા રે વારતા ભાવેશ પંડ્યા
718 અખંડ પ્રેમ ભૂપત વડોદરિયા
719 જૂની છબિમાં એક અજાણ્‍યો ચહેરો ભૂપત વડોદરિયા
720 લિયોનાર્દો દ વીન્‍ચી અને માઇકર્લન્‍જેલો બૂનારોતી અભિતાભ મડિયા
721 તમે જશો ને.... (ખલિલ જિબ્રાન કૃત 'ધ પ્રોફેટ' નો ગુજરાતી અનુવાદ) ખલિલ જિબ્રાન અનુ. આદિત્‍ય વાસુ
722 અર્થઘટન પ્રિયકાન્‍ત પરીખ
723 નિરાકાર આકાર નટુ માળી
724 સોનેરી કહાનીઓ અંબુભાઇ ડી. પટેલ
725 હાસ્‍યનો હોજ અક્ષય સંતાણી
726 પારિજાતનું પરોઢ કાજલ ઓઝા વૈદ્ય
727 છલ ભાગ-૧ કાજલ ઓઝા વૈદ્ય
728 ગુલ્‍લુ ગપોડીના ગપગોળા બેપ્‍સી એન્‍જિનિયર
729 દ્રોહ - વિદ્રોહ ભાગ-૨ કિરણ રાયવડેરા
730 દ્રોહ - વિદ્રોહ ભાગ-૧ કિરણ રાયવડેરા
731 શરત ભાગ-૧ વર્ષા પાઠક
732 શરત ભાગ-૨ વર્ષા પાઠક
733 મૃગજળનાં વમળ ભાગ-૧ વર્ષા પાઠક
734 મૃગજળનાં વમળ ભાગ-૨ વર્ષા પાઠક
735 પ્રસન્‍નિકા જ્ઞાનકોશ ભાગ-૪ જ થી દ બંસીધર શુકલ
736 પ્રસન્‍નિકા જ્ઞાનકોશ ભાગ-૫ ધ થી પ બંસીધર શુકલ
737 પ્રસન્‍નિકા જ્ઞાનકોશ ભાગ-૮ લ થી શ બંસીધર શુકલ
738 પ્રસન્‍નિકા જ્ઞાનકોશ ભાગ-૯ બંસીધર શુકલ
739 પ્રસન્‍નિકા જ્ઞાનકોશ પરિચય ખંડ બંસીધર શુકલ
740 વ્‍હાલી આસ્‍થા કાજલ ઓઝા વૈદ્ય
741 ધર્મ વિજ્ઞાન રત્‍નો વિરલ વસાવડા
742 ઉદ્યોગ રત્‍નો વિરલ વસાવડા
743 માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અને નિયમો બિપીનચંદ્ર વૈષ્‍ણવ
744 સાહિત્‍ય રત્‍નો વિરલ વસાવડા
745 વિરલ વિભૂતિ વિક્રમ સારાભાઇ પ્રા. પ્રહ્લાદ છ. પટેલ
746 મહા માનવ મહાવીર ગુણવંત શાહ
747 રેલવેની વિકાસગાથા જિગીષ દેરાસરી
748 ચાલો દાદાજીના દેશમાં ડો. નિલમ વી. જીવાણી
749 ચેખોવની શ્રેષ્‍ઠ વાર્તાઓ અનુ. જયન્‍ત પાઠક, રમણ પાઠક
750 આભલાં મકરન્‍દ દવે
751 માપ વિનાનું મન જે. કૃષ્‍ણમૂર્તિ
752 રવીન્‍દ્રનાથ સાથે વાચન યાત્રા મહેન્‍દ્ર મેઘાણી
753 પરમ સમીપે કુન્‍દનિકા કાપડીયા
754 હૈયે વાત જિંદગીની ભૂપત વડોદરિયા
755 આપણે માણસ મોહમ્‍મદ માંકડ
756 આંતરખોજઃ અખંડ સુખની અમૃતવેલ ડો. હર્ષિદા રામુ પંડિત
757 સુપ્રભાતમ્ સુરેશ પ્રા. ભટ્ટ
758 એકમેકના મન સુધી અનિલ ટી. આચાર્ય, 'નિલ'
જયશ્રી એ. આચાર્ય
759 ખુદની મંજિલ ખુદનો માર્ગ બી. એન. દસ્‍તૂર 
760 પરિવર્તનનો પ્રકાશ બી. એન. દસ્‍તૂર 
761 મનનું આકાશ ડો. હર્ષિદા રામુ પંડિત
762 તસવીરઃ અમરત્‍વનું કૌશલ્‍ય શૈલેશ રાવલ
763 પંચામૃત અભિષેક ભૂપત વડોદરિયા
764 જાગરણ ભૂપત વડોદરિયા
765 પંચામૃત ભૂપત વડોદરિયા
766 ઉપાસના ભૂપત વડોદરિયા
767 પંચામૃત આચમન ભૂપત વડોદરિયા
768 વિદ્યાર્થી - ઉપનિષદ બાબાભાઇ પટેલ
769 હાર્ટ મેઇલ કૌશિક મહેતા
770 મારો વરસાદ તુષાર શુકલ
771 ટાઢા પો’રે કૌશિક મહેતા
772 શબ્‍દ વેણિ (સ્‍વર્ણિમ ગુજરાત) માહિતી કમિશ્‍નર
773 માનસ વંદના સુરેશ પ્રા. ભટ્ટ
774 શૂન્‍યમાં શબ્‍દ તૂં દિનકર જોષી
775 તારા ચહેરાની લગોલગ કાજલ ઓઝા વૈદ્ય
776 કર્મ - જ્ઞાન - ભક્તિ મનનો ખેલ 'શૂન્‍ય કે પાર પુસ્‍તકમાંથી સંકલિત' ઓશો
ભા.અનુ. સ્‍વામી રમણઋષી
777 બાળ કેળવણી ડો. હરીશ પારેખ
778 અભિપ્‍સા ભા.અનુ. સ્‍વામી રમણઋષી
779 એકલતા ભા.અનુ. સ્‍વામી રમણઋષી
780 ઇનર્જી રાજેશ વ્‍યાસ ''મિસ્‍કીન''
781 પોરબંદર જિલ્‍લામાં વસવાટ કરતી મહેનત કરા કોળી જ્ઞાતિ સંકલનઃ ડો. એ. આર. ભરડા
782 સાનો સાથ...સૌનો વિકાસ... માહિતી કમિશ્‍નર દ્વારા પ્રકાશિત
783 ખારવા કોમનું લોકજીવન સંકલનઃ રામભાઇ બી. કોટીયા
784 પાપ-પુણ્‍ય ઓશો
ભા.અનુ. સ્‍વામી રમણઋષી
785 જીવન આપણું - જવાબદારી આપણી ઓશો
ભા.અનુ. સ્‍વામી રમણઋષી
786 મન 'દિયા તલે અંધેરા' પુસ્‍તકમાંથી ઓશો
ભા.અનુ. સ્‍વામી રમણઋષી
787 અનહદ નાદ ઓશો
ભા.અનુ. સ્‍વામી રમણઋષી
788 એટિટ્યૂડ ડો. હરીશ પારેખ
789 જીવન - બંધન અને મુક્તિ ઓશો
790 શિક્ષક ડો. હરીશ પારેખ
791 હેપીનેસ ફંડા મુકેશ મોદી
792 કસ્‍ટમર મેનેજમેન્‍ટ ફંડા મુકેશ મોદી
793 પર્સનાલિટી ડો. હરીશ પારેખ
794 ઇન્‍ટર્વ્‍યુઃ સકસેસ ફંડા મુકેશ મોદી
795 પ્રાર્થના ડો. હરીશ પારેખ
796 સફળતા ડો. હરીશ પારેખ
797 શુભ - અશુભ ઓશો
798 ટાઇમ - મેનેજમેન્‍ટ ડો. હરીશ પારેખ
799 વ્‍યસનના પિશાચથી બચો વોટરમેન રીસર્ચ એન્‍ડ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ
800 વ્‍યસનના પિશાચથી બચો વોટરમેન રીસર્ચ એન્‍ડ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ
801 માનવતાનું ગૌરીશિખર નાગરિક ધર્મ-૧ સંપાદક-વનરાજ પટેલ
802 બિલીપત્ર સુરેશ પ્રા. ભટ્ટ
803 સૌરાષ્‍ટ્રઃ એક તસવીર ઝલક માહિતી કમીશ્‍નર
804 જિંદગી તું ખૂરસૂરત છે (ઉજાસ ભણીની યાત્રા) અનિલ ટી. આચાર્ય 'નિલ'
805 સોરઠ ધરા સોહામણી... જૂનાગઢ જિલ્‍લા મા.પુસ્‍તીકા
806 કૃષ્‍ણં શરણં ગચ્‍છામિ ગુણવંત શાહ સ૦.ડો. મનીષા મનીષ
807 એક ઘડી, આધી ઘડી... સં. રમેશ સંઘવી
808 મરો ત્‍યાં સુધી જીવો ગુણવંત શાહ
809 કાર્ડિયોગ્રામ ગુણવંત શાહ
810 પાટણની પ્રભુતા ક. મા. મુનશી
811 ગુજરાતનો નાથ ક. મા. મુનશી
812 રાજાધિરાજ ક. મા. મુનશી
813 સોક્રેટિસ મનુભાઇ પંચોળી
814 જોગ-સંજોગ હરકિશન મહેતા
815 વિનોદ કથા વિનોદ ભટ્ટ
816 વિનોદ વિમર્સ વિનોદ ભટ્ટ
817 જીવનનું આકાશઃ અનુક્રમ ચંદ્રકાન્‍ત બક્ષી
818 વંશ વારસ ભાગ-૧ હરકિશન મહેતા
819 વંશ વારસ ભાગ-૨ હરકિશન મહેતા
820 વંશ વારસ ભાગ-૩ હરકિશન મહેતા
821 જડ ચેતન ભાગ-૧ હરકિશન મહેતા
822 જડ ચેતન ભાગ-૨ હરકિશન મહેતા
823 અમી ઝરણાં સં. રમેશ સંઘવી
824 નાજુક ક્ષણો (ગઝલો) અમિત વ્‍યાસ
825 તૂણીર (કવિતાઓ) પ્રવીણ ગઢવી
826 સમકાલીન ચીની કવિતાયેં અનુ. પ્રિયદર્શી મુખર્જી
827 ગઝલનામસુખ અમૃત ઘાયલ
828 દિન-મહિમા બીપિનચંદ્ર વૈષ્‍ણવ
829 મનન (ગઝલો) હરીન્‍દ્ર દવે
830 વિ-સંગતિ (કાવ્‍ય રચના) સુરેશ દલાલ
831 વિદેશ વાઙ્મય નલિન રાવળ
832 રાજેન્‍દ્ર શાહનાં કાવ્‍યો સંપાદકઃ ધીરુ પરીખ
833 સારે વરક તુમ્‍હારે (ગઝલ) તુફૈલ ચતુર્વેદી
834 ક્યા હો ગયા કવીરોંકોં (ગઝલ) શેરગંગ ગર્ગ
835 કાવ્‍યવિશેષઃ રાજેન્‍દ્ર શાહ સંપાદકઃ સુરેશ દલાલ
836 અતિપ્રતિ (કાવ્‍ય સંગ્રહ) ભાનુપ્રસાદ પંડ્યા
837 સુભાષિતમંજરી
838 મધરાતે સૂર્ય
839 અકબર ઇલાહાબાદી (શાયરી) સં. શમીમ ઇનફી
840 તસવીરઃ આપણા કવિઓનો પરિચય રમેશ પુરોહિત
841 ઓરાં આવો તો વાત કરીએ અનિલ જોશી
842 માહોલ મુશાયરાનો મિરઝા ગાલિબ
843 કાવ્‍યતીર્થ સં. સુરેશ દલાલ, જયા મહેતા
844 મલ્‍હાર (કવિતાઓ) કૌશિક મહેતા
845 આનંદરમૂજ ભાગ-૧ ચંદ્રકાન્‍ત બક્ષી
846 ગ્રંથની કેડીએ રમણલાલ જોશી
847 બફરનાં મેઘધનુષ સં. ડો. જયંત મહેતા,
પ્રીતમ લખલાણી
848 કાવ્‍ય વિશેષ નિરંજન ભગત સં. સુરેશ દલાલ
849 આંધીઓમેં જલાયે બુઝતે દિયે
850 સ્‍વર્ગ એક તલધર હૈ ઉપેન્‍દ્રનાથ અશ્‍ક
851 અવતરણ ભરત નાયક
852 મિર્ઝા ગાલિબ હરીન્‍દ્ર દવે
853 ભોજાભગત - એક દિવ્‍ય જ્યોતિ ભોજા ભગત
854 ગીતા અને કુરાન પંડિત સુંદરલાલ
855 ભારતનો ઇતિહાસ સુરેશ શ્રોફ
856 મુક્તિ - બંધન ભાગ-૧ હરકિશન મહેતા
857 મુક્તિ - બંધન ભાગ-૨ હરકિશન મહેતા
858 બાળકની શીખવાની ક્ષમતા -
ઓળખો અને વિકસાવો
અનુ. ઉર્વીશ કોઠારી
859 ઈંગ્‍લંડ અને અમેરિકા (૧૯૯૭) ચંદ્રકાન્‍ત બક્ષી
860 સર્ચલાઇટ કાજલ ઓઝા વૈદ્ય
861 કૃષ્‍ણાવતાર - ૨ (ભાગ-૩ ૧૩૫૨ જુઓ) ક. મા. મુનશી
862 જય સોમનાથ ક. મા. મુનશી
863 રણમાં ખીલ્‍યું ગુલાબ ડો. શરદ ઠાકર
864 સમુદ્રાન્‍તિકે ધ્રુવ ભટ્ટ
865 સૌરાષ્‍ટ્ર સંસ્‍કૃતિ કોશ હસમુખ વ્‍યાસ
866 મેરની ઉત્‍પત્તિ અને તેની ભાતીગળ સંસ્‍કૃતિ ભરત બાપોદરા
867 જનમટીપ ઈશ્વર પટેલીકર
868 છલ ભાગ-૨ (ભાગ-૧ ૭૨૭ પર) કાજલ ઓઝા વૈદ્ય
869 કુન્‍દનિકા કાપડીયાની શ્રેષ્‍ઠ વાર્તાઓ કુન્‍દનિકા કાપડીયા
870 પેરેલિસિસ ચંદ્રકાન્‍ત બક્ષી
871 સ્‍ટીવ જોબ્‍સ રાજેશ શર્મા
872 મોસમ પ્રિયકાન્‍ત પરીખ
873 છત્રપતિ શિવાજી શાંતિલાલ જાની
874 વિસ્‍મયજનક શોક અને શોધકો શાંતિલાલ જાની
875 ભારતના સમ્રાટો જિતેન્‍દ્ર પટેલ
876 લાઇફ ઇઝ એ ગેમ સંક. યોગેશ ચોલેરા
અનુ. દિનેશ રાજા
877 સમન્‍વય સં. વનરાજ પટેલ
878 પ્રસન્‍નિકા જ્ઞાનકોશ ભાગ-૨ ક થી ખ બંસીધર શુકલ
879 પહેલું સુખ તે માંદા પડ્યા... વિનોદ ભટ્ટ
880 જસ્‍ટ એક મિનિટ... ભાગ-૨ રાજુ અંધારીયા
881 એક હજાર વર્ષનાં ઘડવૈયાંઓ અનુ. કિશોર ગૌડ
882 શ્રી માતાજી કેળવણી અરવિન્‍દ આશ્રમ
883 યોગમાં સ્‍વાસ્‍થ્‍ય અને સારવાર શ્રી માતાજી
884 સૂર્ય પ્રકાશિત માર્ગ શ્રી માતાજી, અરવિન્‍દ આશ્રમ
885 શ્રી માતાજી સુંદર કથાઓ અરવિન્‍દ આશ્રમ
886 શ્રી અરવિંદ - યોગ પર દિપ્‍તિઓ અરવિન્‍દ આશ્રમ
887 શ્રી માતાજી - દિવ્‍ય સ્‍વરૂપ અરવિન્‍દ આશ્રમ
888 શ્રી માતાજી - પ્રાર્થનાઓ અને ધ્‍યાન અરવિન્‍દ આશ્રમ
889 શ્રી માતાજી - ચાર તપસ્‍યાઓ અને ચાર મુક્તિ અરવિન્‍દ આશ્રમ
890 ગુજરાતી પ્રકાશન અરવિન્‍દ આશ્રમ
891 વગેરે, વગેરે, વગેરે, વિનોદ ભટ્ટ
892 સમજણ એકબીજાની કાજલ ઓઝા વૈદ્ય
893 જસ્‍ટ એક મિનિટ... ભાગ-૨ રાજુ અંધારીયા
894 પર્સનાલિટી ડેવલપમેન્‍ટ કઈ રીતે ? રાજુ અંધારીયા
895 સુધા મૂતિ (સંભારણાની સફર) સોનલ મોદી
896 સંસારી સાધુ હરકિશન મહેતા
897 સમન્‍વય વનરાજ પટેલ
898 વચ્‍ચે આડી રાત પ્રિયકાન્‍ત પરીખ
899 પ્રેમની પગરવ ડો. આઇ. કે. વીજળીવાળા
900 સુરાલય ડો. રસીદ મીર
901 શ્રેષ્‍ઠ શિક્ષક કેવી રીતે થવાય ? કુમુદ વર્મા
902 જસ્‍ટ એક મિનિટ રાજુ અંધારીયા
903 સંભવ - અસંભવ હરકિશન મહેતા
904 ડીપ્રેશન અંગે ટૂકુંટચ અને સીધુંસટ ડો. હંસલ બચેચ
905 ભેદ ભરમ હરકિશન મહેતા
906 શિક્ષણઃ ચિતા અને ચિંતન ડો. દક્ષેશ ઠાકર
907 જીવન સાફલ્‍યની વાટે દિનેશ પટેલ
908 નવો વળાંક પ્રિયકાન્‍ત પરીખ
909 આંગળિયાત જોસેફ મેકવાન
910 કણબી દર્શન
911 કૃત સંકલ્‍પ
912 ઓળખ
913 શાશ્વત ગાંધી
914 દાદાજીની વાર્તાઓ
915 પતંગિયાની અવકાશ યાત્રા ગુણવંત શાહ
916 હિન્‍દોસ્‍તાની સંગીત મેં ગઝલ ગાયકી ડો. પ્રેમ ભંડારી
917 પાંદડુ લીલુને રંગ રાતો સં. સુરેશ દલાલ
918 અંજની મનોજ ખંડેરિયા
919 હસ્‍તપ્રત મનોજ ખંડેરિયા
920 સફરના સાથી રતિલાલ 'અનિલ'
921 અસ્‍તિત્‍વ સુરેશ દલાલ
922 છાતીમાં બારસાખ રમેશ પારેખ
923 શુભાષિતમંજરી વિષ્‍ણુદેવ સાં. પંડિત
924 સાત સૂરોનાં સાનિધ્‍યમાં રાજુભાઇ દવે
925 લાલ રિબ્‍બન કા ફુલવા સુનીતા જૈન
926 અમેરિ કાવ્‍યો - ૯૪ સં. ચંદ્રકાન્‍ત શાહ
927 વીસ પંચા સુરેશ દલાલ
928 ઉર્દૂ કવિતા ફિરાક ગોરખપુરી
929 ગઝલ - વિલોકન ડો. રસીદ મીર
930 નવેસર ડો. મહેશ રાવલ
931 ઉજાસ અને ઉલ્‍લાસ (કુન્‍દનિકા કાપડિયા) સં. મકરન્‍દ દવે
932 સમિધા સુરેશ સોમપુરા
933 શ્રેષ્‍ઠ રમૂજ ભંડાર એનાક્ષી હોરા
934 ગુજરાતી કવિતા ચયન
935 હથિયાર વગરનો ઘા લાભશંકર ઠાકર
936 મેરા મરના મણિકા મોહિની
937 નાખૂન બઢે અક્ષર રવીન્‍દ્ર રાજહંસ
938 અબ સબ કુછ ચમ્‍પા વૈદ
939 હાશિયે કી કવિતાએં કિશોર કાબરા
940 હરસિંગાર કે ફૂલ બાબૂરામ શુકલ
941 અપની જબાન સં. અસદ જૈદી વિષ્‍ણુ નાગર
942 ફાની બદાયૂની મુગ્‍ની તબસ્‍સુમ
943 અકહ ભગવતશરણ અગ્રવાલ
944 કુંવર નારાયણઃ ચુની કઈ કવિતાએં સં. સુરેશ સલિલ
945 મેરે હિસ્‍સે કી જમીં શહરયાર
946 લોકપ્રિય શાયર - ફૈજ અહમદ ફૈજ સં. શમીમ ઇનફી
947 વિતાન સુદ બીજ રમેશ પારેખ
948 યહીં કહીં પર ભાગ-૨ સુનીતા જૈન
949 યહીં કહીં પર ભાગ-૩ સુનીતા જૈન
950 નંગે પાંવ નિવેદિતા જોશી
951 ઇસી માહૌલ મેં ફૂલચન્‍દ ગુપ્તા
952 નયે ઇલાકે મેં અરુણ કમલ
953 જીને કે લિએ ડો. નગેન્‍દ્ર ચૌરસિયા
954 ખુરદુરી હથેલિયાં અનામિકા
955 ઉતના હી હરા ભરા વીરા
956 આંધિયો ધીરે ચલો કુંઅર બેચૈન
957 કહીં કુછ કમ હૈ શહરયાર
958 ગાલિબ સંપાદીત
959 ગાલિબ સંપાદીત
960 ગાલિબ સંપાદીત
961 દસ્‍તક સુમિત બુધન
962 આસમાન લુટતા હૈ વીરેન્‍દ્ર 'મધુર'
963 ગૂંગા નહીં થા મૈં જયપ્રકાશ કર્દમ
964 શબ્‍દઃ જિન્‍હેં ભૂલ ગઈ ભાષા વિજય બહાદુરસિંહ
965 સાત ખંડ, સાતસો ઇચ્‍છાઓ પ્રીતિ સેન ગુપ્તા
966 સુખનાં સુખડ મેક્સ એહરમેન
967 સમુદ્ર મધ્‍યે સૂર્ય રશ્‍મિ શાહ
968 ઇબીબ જાલિબ સં. નંદ કિશોર
969 જાપાનીઝ જીવનનાં સત્‍યો દિપક મહેતા
970 મૂક માટી કી મુખરતા ડો. પુરુષોત્તમ સત્‍યપ્રેમી
971 કલ્‍કિ જયેન્‍દ્ર શેખડીવાળા
972 તારાપણાના શહેરમાં જવાહર બક્ષી
973 ઉશનસનાં કાવ્‍યો સં. મફત ઓઝા
974 નીડને ફૂટી મ્‍હેકે... ડો. ઈશ્વર સુથાર 'શિલ્‍પી'
975 રાત ચાલી ગઈ અમીન આઝાદ
976 કાવ્‍ય વિશેષઃ હરિશ્ચંદ્ર ભટ્ટ સં. સુરેશ દલાલ
977 ક્ષણોની સફર નંદિતા ઠાકોર
978 લાવા દીપક ડોગરા
979 સુમિરન માયામહિન
980 ઈન્‍તકાબ પ્રિયદર્શી ઠાકુર 'ખયાલ'
981 તું સમંદર દે મને શ્રી જલવંત વોરા
982 સૂર્યનું નગર દિનકર શાહ 'જય'
983 ક્યાં છે સૂરજ ? દલપત ચૌહાણ
984 જૌહર હૂં જૌહરી ચાહતા હૂં ચીનુભાઇ ગી. શાહ
985 મહાકવિ 'ગાલિબ' કી શાયરી સં. શમીમ ઇનફી
986 પથરીલી જમીન જાંવરલાલ ગુર્જર
987 સામગ્રી પુષ્‍પા વ્‍યાસ
988 કાવ્‍ય પરિચય સં. મનહર મોદી
989 ઝાકળની ખેતી થોભણ પરમાર
990 માહોલ રમેશ પુરોહિત
991 ચિત્ત નવું ચંદ્રમા પણ નવો યોગિની લલદેદ
992 સોઈ સરવર ઢૂંઢિ લહુ સૂફી સંત બાબા ફરીદ
993 ઝલક તેરા સુરેશ દલાલ
994 શમી ઋણાનુબંધ સુરેશ દલાલ
995 ગવાહી કે બાવજૂદ રાજકુમારી 'રશ્‍મિ'
996 પિછલે મૌસમ કા ફૂલ મજદૂર ઇમામ
997 ગુલેતર ડો. જોગેશ કૌર
998 રોશની કી ધુંધ રામનારાયણ સ્‍વામી
999 ગુજરાતી કવિતા ચયન (૧૯૯૩) સં. ચન્‍દ્રકાન્‍ત ટોપીવાળા
1000 ગુજરાતી કવિતા ચયન (૧૯૯૭) સં. હેમન્‍ત દેસાઇ
1001 આંધીઓંમં જલાયે હૈ બુઝતે દિપ ! અટલ બિહારી બાજપેયી
1002 હિન્‍દી કાવ્‍ય મંચ કી લોકપ્રિય કવિતાએં સં. સુનીલ જોમી
1003 ઘરની સાંકળ સુધી શકુર સરવૈયા
1004 ગુજરાતી કવિતા ચયન (૧૯૯૬) સં. નરોત્તમ પલાણ
1005 ચાલ આંખોમાં તરીએ જલવંત વ્‍હોરા
1006 સ્‍વર્ગ સે બિદાઈ ગોરખ પાણ્‍ડેય
1007 ફિરાક ગોરખપુરી કી કવિતાએં ફિરાઅ ગોરખપુરી
1008 ગઝલ વિજય વાતે
1009 આંઓ મેં ડૂબતે સૂરજ અવિનાશ
1010 જજ્બાત ભાગવત પ્રસાદ મિશ્ર 'નિયાજ'
1011 રાષ્‍ટ્ર કી અમાનત રાષ્‍ટ્ર કે હવાલે નજીર બનારસી
1012 માતા - પિતાની છત્ર છાયા સંકલન
1013 પિછલે મૌસમ કા ફૂલ મજહર ઇમામ
1014 કુન્‍તલ બાલમુકુન્‍દ દવે
1015 પડધાની પેલે પાર ચંદ્રકાન્‍ત શેઠ
1016 છલોછલ મધુ કોઠારી
1017 વન નાઇટ ધ કોલ સેન્‍ટર ચેતન ભગત
1018 રહસ્‍યની પેલે પાર (બિયોન્‍ડ ધ સિક્રેટનો અનુવાદ) બ્રેન્‍ડા બર્નાબી
1019 ધ કાઇટ રનર ખાલીદ હુસેન
અનુ. રીતેશ ક્રિસ્‍ટી
1020 ઝરૂખે દીવા ઈશા - કુન્‍દનિકા
1021 આંખમાં કંકુ કપાળે કાજળ ભૂપત વડોદરિયા
1022 મહાઅમાત્‍ય ચાણક્ય ધૂમકેતુ
1023 રાય કરણ’ઘેલો ધૂમકેતુ
1024 તણખા મંડળ ૧-૨ (ભાગ ૩-૪ માટે ક્રમ ૫૭૬ જુઓ) ધૂમકેતુ
1025 તરસ્‍યો સંગમ ભાગ-૧ હરકિશન મહેતા
1026 તરસ્‍યો સંગમ ભાગ-૨ હરકિશન મહેતા
1027 પીળા રૂમાલની ગાંઠ ભાગ-૧ હરકિશન મહેતા
1028 પીળા રૂમાલની ગાંઠ ભાગ-૨ હરકિશન મહેતા
1029 પીળા રૂમાલની ગાંઠ ભાગ-૩ હરકિશન મહેતા
1030 લીલુડી ધરતી ભાગ-૧ (ભાગ-૨ ક્રમ ૪૨૯) ચુનીલાલ મડિયા
1031 વેળાવેળાની છાંયકી ચુનીલાલ મડિયા
1032 રામચરિત માનસ તુલસીદાસ
1033 ગઝલ વિશ્વ સં. રાજેશ વ્‍યાસ 'મિસ્‍કીન'
1034 માતૃ ભાષાનું મહિમા ગાન સં. ડો. ભદ્રાયુ વછરાજાની
1035 પતંગિયાની અમૃતયાત્રા ગુણવંત શાહ
1036 પ્રીત કિયે સુખ હોય... જય વસાવડા
1037 ખભે કોથળો ને દેશ મોકળો રશ્‍મિ બંસલ
1038 લીલું સગપણ લોહીનું કાજલ ઓઝા વૈદ્ય
1039 લોહીની સગાઇ ઈશ્વર પટેલીકર
1040 ગુજરાતનાં શિક્ષણતીર્થો પ્રા.ડો. ભદ્રાયુ વછરાજાની
1041 વેઇકફીલ્‍ડનો ભલો પાદરી બિચારી અનાથ છોકરી અનુ. મનસુખ કાકડિયા
1042 એબ્રાહામ લિંકનનાં જીવનપ્રસંગો મુકુલ કલાર્થી
1043 શ્રી શારદામણિમાં મુકુલ કલાર્થી
1044 મરીઝની શ્રેષ્‍ઠ ગઝલો સં. રાજેશ વ્‍યાસ 'મિસ્‍કીન'
1045 વિનોદી જીવન ચિત્રો વિનોદ ભટ્ટ
1046 વિશ્વનાં ગૂઢ રહસ્‍યોની ભીતર દેવેશ મહેતા
1047 માનવ-મન અને ધ્‍યાન દેવજીભાઇ રા. રાઠોડ
1048 યાદ ઇતિહાસ ચંદ્રકાન્‍ત બક્ષી
1049સફળતાનો મંત્રકિશોર મકવાણા

1 comment:

  1. Dear Sir,

    I am extremely thankful to you for allowing downloads of dictionaries for free. Being a professional translator, I always had to face problems in finding the correct administrative words for legal and other government documents I had to translate from English to Gujarati and vice versa. Though I have four English to Gujarati and Gujarati to English dictionaries in my collection, I could not find several words in them at times. The administrative words dictionaries that I have downloaded from your website have all the necessary words and they would make my work easy and accurate. You are doing a good job and I wish you all the best.

    Harish Thakkar

    ReplyDelete